UPSCની જવાબદારીમાં વધારો, હવેથી રેલવે મંત્રાલયની આ મોટી ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન કરશે

|

Dec 03, 2022 | 3:57 PM

upsc રેલવેની પરીક્ષા 2023થી આયોજન કરશે. રેલવે મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ કે IRMSની પરીક્ષા પદ્ધતિ વિશેષ પ્રકારની તૈયારી કરવામા આવી છે. રેલવેની આ ભરતી પરીક્ષાના માધ્યમથી જ કરવામા આવશે. upsc દ્વારા 2023થી રેલવે મંત્રાલયની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

UPSCની જવાબદારીમાં વધારો, હવેથી રેલવે મંત્રાલયની આ મોટી ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું આયોજન કરશે
upscની જવાબદારીમા વધારો , હવેથી કરશે રેલ્વેમા ભરતી
Image Credit source: File Photo

Follow us on

રેલવે મંત્રાલય તરફથી યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનને (UPSC)એક મોટી જવાબદારી સોંપવામા આવી છે. આ જવાબદારી હેઠળ upscને રેલવે મંત્રાલયની પરીક્ષા(exam) આયોજન કરવામાં આવશે. upscરેલ્વેની પરીક્ષા 2023થી આયોજન કરશે. રેલ્વે મંત્રાલયે (railway) શુક્રવારે જણાવ્યું કે IRMSની પરીક્ષા પદ્ધતિ વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. રેલ્વેની આ ભરતી (recruitment)પરીક્ષાના માધ્યમથી જ કરવામાં આવશે. કરીઅર ન્યુઝ અહીં વાંચો.  upscદ્વારા 2023થી રેલ્વે મંત્રાલયની પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. મંત્રાલય અનુસાર રેલ્વેની આ પરીક્ષા કુલ બે ચરણમાં લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને પહેલા સ્ક્રીનિંગ પરીક્ષા પછી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ આપવાનું રહેશે. મંત્રાલયે જણાવ્યું કે વિદ્યાર્થીને પરીક્ષાના લેખિત પરીક્ષા આપવા માટે upscની પ્રિલીમ પરીક્ષા આપવાની રહેશે. હવેથી રેલ્વેની પરીક્ષા પાસ કરવી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ સાબિત થશે. જેથી વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે.

IRMSE પરીક્ષાનું માળખુ કેવું હશે

IRMSE પરીક્ષામાં કુલ ચાર પેપર લેવામાં આવશે. જેમાં પહેલા પેપરમાં બે કોલિફાઈ પેપર હશે. જેમાં 300-300 માર્કસના બે પેપર હશે. તેમાંથી એક પેપર ઉમેદવારે પસંદ કરેલી ભારતીય ભાષામાં લેવામાં આવશે. પેપર બી અંગ્રેજીમા લેવામાં આવશે. જયાં ઓપશનલ વિષયનુ 250 માર્કસના બે પેપર લેવામાં આવશે. જ્યાં 100 માકર્સનુ ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓપશનલ વિષય સિવિલ એન્જીનિયર, મેકેનિકલ એન્જીનિયર , ઈલેકટ્રોનીકલ એન્જીનિયર , કોમર્સ અને અકાઉન્ટ છે. રેલ્વેની પરીક્ષા upsc પરીક્ષા સમાન જ કોલિફિકેશ પેપર અને ઓપશનલ વિષયનો સિલેબસ હશે. CSE અને IRMS(Main) પરીક્ષા આપનાર ઉમેદવારોને ઓપશન વિષયમાથી બે વિષયની પંસદગી કરી શકશે.જેથી ઉમેદવારો પોતેે પંસદ કરેલા વિષયની પરીક્ષા આપી શકશે.

શુ હોવી જોઈએ એજ્યુકેશન કોલીફીકેશન

કોલીફાઈ પેપર અને ઓપ્શનલ વિષયમાં ભાષા માધ્યમ અને સ્ક્રિપ્ટ મુજબ જ રહેશે. પરીક્ષા આપનાર ઉમેદવારની ઉંમર સીમા અને કેટલી વાર તે પરીક્ષા આપી શકશે તે cse મુજબ હશે. IRMSE પરીક્ષામા આપનાર ઉમેદવારની એજ્યુકેશન કોલીફીકેશન એન્જીનિયર, કોમર્સ અથવા તો ચાર્ટડ એકાઉન્ટની ડિ.ગ્રી. આવશ્યક છે. upscના ક્રમ મુજબ ચાર વિષયનું ફાઈનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. cse અને IRMSE બન્ને પરીક્ષામા પ્રિલીમ અને લેખિત પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે IRMSE પરીક્ષાની નોટિફીકેશન cseની સાથે કરવામાં આવશે. upsc 2023ની પરીક્ષાની નોટિફીકેશન 1 ફેબ્રુઆરીએ આવશે અને 28 મે પરીક્ષા આયોજીત કરવામાં આવશે.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 3:15 pm, Sat, 3 December 22

Next Article