ICSEએ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધો.12ની પરિક્ષા હાલ પુરતી મુલતવી

|

Apr 20, 2021 | 10:01 AM

દેશમાં કોરોના સંક્રમણના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

ICSEએ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધો.12ની પરિક્ષા હાલ પુરતી મુલતવી
ICSE એ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધોરણ 12ની પરિક્ષા મૌકુફ રાખી. (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ICSE ( Indian Certificate of Secondary Education) એ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ભરડામાં લઈ ચૂકેલા કોરાનાને કારણે, ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારે ધોરણ 12ની પરિક્ષાઓ હાલ પુરતી મૌકુફ રાખવાની પણ જાહેરાત કરી છે.

દેશમાં આવેલી કોરોનાની સુનામીને કારણે, અનેક રાજ્યોએ તેમના બોર્ડની પરિક્ષાઓ મૌકુફ રાખવાની અથવા તો રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં આજે ઈન્ડિયન સર્ટીફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( ICSE ) પણ ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની અને ધોરણ 12ની પરિક્ષા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં હાલ પુરતી મૌકુફ રાખવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Next Article