IBPS Recruitment 2021: ઉમેદવારો માટે ખુશખબર, રાષ્ટ્રીય બેંકોમાં કારકુનના પદ માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા ક્લાર્કની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

IBPS Recruitment 2021: ઉમેદવારો માટે ખુશખબર, રાષ્ટ્રીય બેંકોમાં કારકુનના પદ માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી
IBPS Clerk Recruitment 2021:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 2:54 PM

IBPS Recruitment 2021:  ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા કારકુન પદ માટે મોટી માત્રામાં ખાલી પડેલ જગ્યા માટે ફરી એક વાર અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. IBPS દ્વારા આ ભરતી હેઠળ કુલ 5858 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેઓ IBPS ની સત્તાવાર વેબસાઇટ ibps.in પર પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

ભરતીની વિગતો

IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, કુલ 5858 કારકુનની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. જેમાં અરજીની પ્રક્રિયા 07 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારોને અરજી કરવા માટે 27 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટે પ્રિલિમ પરીક્ષા(Prelim Exam)  ડિસેમ્બર મહિનામાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 11 જુલાઈ 2021 ના ​​રોજ નોટિફિકેશન જાહેર કરીને 1 ઓગસ્ટ 2021 સુધી આ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અરજી કઈ રીતે કરવી ?

Step:1 સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- ibps.in પર જાઓ. Step:2 વેબસાઈટના હોમ પેજ પર Latest Notification પર જાઓ. Step:3 જેમાં, COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS                (CRP CLERKS-XI)પર ક્લિક કરો. Step:4 હવે New Registration લિંક પર ક્લિક કરો Step:5 વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો. Step:6 રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઈન કરો. Step:7 હવે, અરજી ફોર્મ ભરો. Step:8 પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.

લાયકાત અને વય મર્યાદા

IBPS દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, અરજી કરનાર ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી (University) કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજદારોની ઉંમર 1 જુલાઈ 2021 થી ગણવામાં આવશે.

અરજી ફી

IBPS ક્લાર્ક ભરતી 2021 અરજીની પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો 27 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ, જનરલ, ઓબીસી અને EWAS ઉમેદવારોએ પણ 850 રૂપિયાની નિયત પરીક્ષા ફી ચૂકવવી પડશે. જ્યારે SC,ST,PH ઉમેદવારો માટે ફી 175 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 27 ઓક્ટોબર સુધીમાં ફી (Exam Fee) ભરવાની રહેશે.

આ પણ વાંચો : CAG Recruitment 2021: CAGમાં ઓડિટર અને ક્લાર્ક સહિત ઘણા પદ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો : UGC Scholarship 2021: કોલેજના વિદ્યાર્થીઓ માટે યુજીસીની 4 સ્કોલરશિપ સ્કીમ, 36,200 રૂપિયા સુધીનું મેળશે સ્ટાઇપેન્ડ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">