AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે ખૂશ ખબર! Ph.Dના વિદ્યાર્થીઓને મળશે હવે સ્ટાઈપેન્ડ, 100 દિવસમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ

ગુજરાતમાં યુજીસી દ્વારા 100 દિવસમાં જ તમામ પ્રોફેસરની જગ્યાઓ ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલાં ગ્રાન્ટ એડ કોલેજોમાં ભરતી કરવાની રહેશે. જેના લીધે નવા વિદ્યાર્થીઓને તક મળી રહેશે તો જ્યાં પ્રોફેસરો નથી ત્યાં પણ રાહત થઈ શકશે. સાથે જ વિદ્યાર્થીઓને જે-તે વિષયનું જ્ઞાન પણ સારી રીતે મળી શકશે. Facebook પર તમામ મહત્વના […]

બે ખૂશ ખબર! Ph.Dના વિદ્યાર્થીઓને મળશે હવે સ્ટાઈપેન્ડ, 100 દિવસમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ
| Updated on: Jul 01, 2019 | 6:01 PM
Share

ગુજરાતમાં યુજીસી દ્વારા 100 દિવસમાં જ તમામ પ્રોફેસરની જગ્યાઓ ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલાં ગ્રાન્ટ એડ કોલેજોમાં ભરતી કરવાની રહેશે. જેના લીધે નવા વિદ્યાર્થીઓને તક મળી રહેશે તો જ્યાં પ્રોફેસરો નથી ત્યાં પણ રાહત થઈ શકશે. સાથે જ વિદ્યાર્થીઓને જે-તે વિષયનું જ્ઞાન પણ સારી રીતે મળી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે જ બીજી ખુશખબરની વાત કરીએ તો સરકાર પીએચડીના વિદ્યાર્થીઓ પર મહેરબાન થઈ છે અને હવે તેમને દર મહિને 15 હજાર રુપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. પહેલાં  જે વિદ્યાર્થીઓ જેઆરએફની પરીક્ષા પાસ કરતાં તેને જ સ્ટાઈપેન્ડ મળતું હતું પણ હવે સરકારના નિર્ણયથી પીએચડીના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ મળી શકશે. બધાને આ લાભ મળી શકશે નહીં પણ પ્રોફેસરની એક કમિટિ બનાવવામાં આવશે અને તેમાં પીએચડી ઉમેદવારે અરજી કરવાની રહેશે. આ અરજી માન્ય થયા બાદ જ સ્ટાઈપેન્ડનો લાભ મળી શકશે.

આ પણ વાંચો:  ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે કોર્ટમાં સુનાવણી, 28 દિવસની અંદર આવી શકે છે ભારત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">