Gujarat High Court Recruitment 2021: 38 પોસ્ટ પર ધોરણ 8 અને 10 પાસ માટે ભરતી, જુઓ વિગતો

|

Mar 02, 2021 | 11:52 AM

Gujarat High Court Recruitment 2021: ધોરણ 8 અને 10 પાસ ઉમેદવારો પાસેથી કોર્ટ એટેન્ડન્ટ અને ઓફિસ એટેન્ડન્ટ અથવા હોમ એટેન્ડન્ટ અથવા ઘરેલું એટેન્ડન્ટની જગ્યાઓ જાહેર કરી છે.

Gujarat High Court Recruitment 2021: 38 પોસ્ટ પર ધોરણ 8 અને 10 પાસ માટે ભરતી, જુઓ વિગતો
Gujarat High Court

Follow us on

Gujarat High Court Recruitment 2021: ધોરણ 8 અને 10 પાસ ઉમેદવારો પાસેથી કોર્ટ એટેન્ડન્ટ અને ઓફિસ એટેન્ડન્ટ અથવા હોમ એટેન્ડન્ટ અથવા ઘરેલું એટેન્ડન્ટની જગ્યાઓ જાહેર કરી છે. કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 38 છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે તેની સત્તાવાર વેબસાઈટ gujarathighcourt.nic.in ઉપર ભરતીની સૂચના જાહેર કરી છે. અરજીઓ 01 માર્ચ 2021થી શરૂ થઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે.

 

ભરતી સંબંધિત મહત્વપૂર્ણ તારીખો

01 માર્ચ 2021થી અરજી કરવાની શરૂ

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

31 માર્ચ 2021 અરજી કરવાની છેલ્લી તારીખ

18 જુલાઈ 2021થી ભરતી પરીક્ષા શરૂ થશે

 

38 પોસ્ટ માટે ભરતી

પગાર- રૂપિયા 14,800થી 47,100 સુધી

વય મર્યાદા – ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ

ઈચ્છુક ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજદારોને અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ સૂચનાઓ જરૂરથી જોઈ લેવી.

 

આ પણ વાંચો: HAL Apprentice Recruitment 2021: Bumper Vacanciesની જાહેરાત, જાણો અરજીની છેલ્લી તારીખ

Next Article