જાણો રાજ્યની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં કોલેજની 7500 સીટ સરકારે કેમ ઘટાડી દીધી?

|

Feb 07, 2020 | 5:58 PM

ગુજરાત સરકારે  ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજની સીટોમાં ઘટાડો કરી દીધો છે. આ નિર્ણય સીટો ખાલી રહે છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ ના મેળવતા હોવાથી લેવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી રહી છે.  કુલ 7500 જેટલી સીટ રાજ્ય સરકારે ઘટાડી દીધી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના […]

જાણો રાજ્યની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં કોલેજની 7500 સીટ સરકારે કેમ ઘટાડી દીધી?

Follow us on

ગુજરાત સરકારે  ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજની સીટોમાં ઘટાડો કરી દીધો છે. આ નિર્ણય સીટો ખાલી રહે છે અને વિદ્યાર્થીઓ પ્રવેશ ના મેળવતા હોવાથી લેવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી રહી છે.  કુલ 7500 જેટલી સીટ રાજ્ય સરકારે ઘટાડી દીધી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article