AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિપ્રોનું પર્સનલ કેર સેગમેન્ટમાં મોટું પગલુ, VVFની ત્રણ સાબુની બ્રાન્ડ ખરીદી

વિપ્રો કન્ઝ્યુમર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, "આ એક્વિઝિશન 'પર્સનલ વૉશ' સેગમેન્ટમાં વિપ્રો માટે આ એક મોટું અને વ્યૂહાત્મક વિસ્તરણ હશે. નાણાકીય વર્ષ 2022-23માં આ ત્રણેય બ્રાન્ડ્સની કુલ આવક રૂ. 210 કરોડથી વધુ હતી. વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગના સીઇઓ વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે આ બ્રાન્ડ્સ હાલના સેગમેન્ટને પૂરક બનાવે છે અને મુખ્ય બજારોમાં મજબૂત પગપેસારો કરશે.

વિપ્રોનું પર્સનલ કેર સેગમેન્ટમાં મોટું પગલુ, VVFની ત્રણ સાબુની બ્રાન્ડ ખરીદી
Wipro
| Updated on: Dec 06, 2023 | 11:44 AM
Share

વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગે VVF (ઇન્ડિયા) લિમિટેડ પાસેથી ત્રણ સાબુ બ્રાન્ડ જો, ડોય અને બેક્ટર શીલ્ડના સંપાદનની જાહેરાત કરી છે. આ અંગેની ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ એક મોટું પગલું છે જે કંપનીના વિસ્તરણમાં મદદ કરશે . તમને જણાવી દઈએ કે છેલ્લા 12 મહિનામાં દિગ્ગજ ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની આગેવાની હેઠળના વિપ્રો એન્ટરપ્રાઇઝના એકમ વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ દ્વારા આ ત્રણ સાબુની કંપની ખરીદી છે. આ અત્યાર સુધીનું 15મું એક્વિઝિશન છે. કંપની તેના સેગમેન્ટનું વિસ્તરણ કરી રહી છે.

વિપ્રોએ ત્રણ સાબુ બ્રાન્ડના સંપાદનની જાહેરાત કરી

વિપ્રો કન્ઝ્યુમર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, “આ એક્વિઝિશન ‘પર્સનલ વૉશ’ સેગમેન્ટમાં વિપ્રો માટે આ એક મોટું અને વ્યૂહાત્મક વિસ્તરણ હશે. નાણાકીય વર્ષ 2022-23માં આ ત્રણેય બ્રાન્ડ્સની કુલ આવક રૂ. 210 કરોડથી વધુ હતી. વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગના સીઇઓ વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે આ બ્રાન્ડ્સ હાલના સેગમેન્ટને પૂરક બનાવે છે અને મુખ્ય બજારોમાં મજબૂત પગપેસારો કરશે.

VVF MD એ શું કહ્યું: રુસ્તમ ગોદરેજ જોશી, ચેરમેન અને MD, VVF એ આ અંગે જણાવ્યું હતું કે, “વિપ્રોમાં જો, ડોય અને બેક્ટર શિલ્ડનું ડિસઇન્વેસ્ટમેન્ટ અમારા સેગમેન્ટ્સને ઑપ્ટિમાઇઝ કરવા પર કેન્દ્રિત છે. આ વિપ્રોની આ બ્રાન્ડ્સને વિકસાવવાની ક્ષમતામાં અમારા વિશ્વાસને રેખાંકિત કરે છે. તમને જણાવી દઈએ કે VVF (ભારત) પહેલા વેજિટેબલ વિટામિન ફૂડ્સ કંપની તરીકે ઓળખાતી હતી.

વિપ્રોએ પર્સનલ કેર સેક્ટરમાં હવે તેનું વિસ્તરણ

તમે વિપ્રોને આઈટી કંપની તરીકે જાણતા હશો, પરંતુ તેની શરૂઆત સર્ફ-સાબુના વેચાણથી થઈ હતી.આઈટી ઉપરાંત, વિપ્રોએ પર્સનલ કેર સેક્ટરમાં હવે તેનું વિસ્તરણ શરૂ કર્યું છે. વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગે VVF (ઇન્ડિયા) લિમિટેડ પાસેથી ત્રણ સાબુ બ્રાન્ડ જો, ડોય અને બેક્ટર શીલ્ડના સંપાદનની જાહેરાત કરી છે.

આ ડીલની કિંમતનો હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ કંપનીનું આ પગલું છે તેના વિસ્તરણમાં મદદ કરશેનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 મહિનામાં અઝીમ પ્રેમજીની આગેવાની હેઠળના વિપ્રો એન્ટરપ્રાઇઝના એકમ, વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ દ્વારા આ ત્રીજું સંપાદન છે. આ અત્યાર સુધીનું 15મું એક્વિઝિશન છે. કંપની તેના સેગમેન્ટનું વિસ્તરણ કરી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">