GOLD RATE : કેવો છે આજે સોનાનો ચળકાટ , સોનાના ભાવ ઉપર કરો એક નજર

|

Dec 23, 2020 | 12:47 PM

અમેરિકામાં રાહત પેકેજની જાહેરાત અને યુકેમાં કોરોના સ્ટ્રેઇનના અહેવાલોની અસર સોના ઉપર પડી રહી છે. ભારતમાં જોકે કોરોના કેસ ઘટ્યા છે. આજે MCX માં સોનામાં હળવી નરમાશ નજરે પડી રહી છે. સોનુ ૨૧ રૂપિયા નીચે ટ્રેડ થઇ થઇ રહ્યું છે. આજના બજાર ઉપર કરીએ એક નજર MCX GOLD  50060.00  -21.00 (-0.04%) Web Stories View more […]

GOLD RATE : કેવો છે આજે  સોનાનો ચળકાટ , સોનાના ભાવ ઉપર કરો એક નજર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

અમેરિકામાં રાહત પેકેજની જાહેરાત અને યુકેમાં કોરોના સ્ટ્રેઇનના અહેવાલોની અસર સોના ઉપર પડી રહી છે. ભારતમાં જોકે કોરોના કેસ ઘટ્યા છે. આજે MCX માં સોનામાં હળવી નરમાશ નજરે પડી રહી છે. સોનુ ૨૧ રૂપિયા નીચે ટ્રેડ થઇ થઇ રહ્યું છે. આજના બજાર ઉપર કરીએ એક નજર

MCX GOLD  50060.00  -21.00 (-0.04%)

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
Open   50,042.00
High   50,060.00
Low   50,020.00
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે 
અમદાવાદ 999   –  51574
રાજકોટ  999      –  51588
(સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે 
 મુંબઈ       50,270
દિલ્લી        53,620
કોલકાતા  52,190
ચેન્નાઇ        51,670
(સોર્સ  ગુડરિટર્ન્સ )

Published On - 11:03 am, Wed, 23 December 20

Next Article