વૈશ્વિક બજારોમાં તેજી દેખાઈ, ડાઉ જોન્સ 1.34% અને SGX નિફટી ૧.૩૪ ટકા વધ્યા

|

Nov 05, 2020 | 10:44 AM

વિશ્વવ્યાપી બજારોમાં તેજી જોવા મળી હતી. યુએસ માર્કેટ ડાઉ જોન્સ 1.34% વધીને 27,847.70 ની સપાટીએ બંધ રહ્યો છે જેમાં 367.63 પોઇન્ટના ઉછાળા સાથે છે. નાસ્ડેક ઈન્ડેક્સ પણ ૪.૪૧% વધીને 4977.૧૧ પોઇન્ટના વધારા સાથે 11,777.00 પર કારોબાર સમાપ્ત કર્યો છે જ્યારે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 2.20% વધીને 74.૨8 પોઇન્ટના ઉપર 3,443.44 પર બંધ રહ્યો છે. […]

વૈશ્વિક બજારોમાં તેજી દેખાઈ, ડાઉ જોન્સ 1.34% અને SGX નિફટી ૧.૩૪ ટકા વધ્યા

Follow us on

વિશ્વવ્યાપી બજારોમાં તેજી જોવા મળી હતી. યુએસ માર્કેટ ડાઉ જોન્સ 1.34% વધીને 27,847.70 ની સપાટીએ બંધ રહ્યો છે જેમાં 367.63 પોઇન્ટના ઉછાળા સાથે છે. નાસ્ડેક ઈન્ડેક્સ પણ ૪.૪૧% વધીને 4977.૧૧ પોઇન્ટના વધારા સાથે 11,777.00 પર કારોબાર સમાપ્ત કર્યો છે જ્યારે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 2.20% વધીને 74.૨8 પોઇન્ટના ઉપર 3,443.44 પર બંધ રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

યુરોપિયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. યુકે એફટીએસઇ ઈન્ડેક્સ 1.67% ઉપર બંધ થયો હતો. ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ 2.44% વધીને 4,922.85 ની સપાટીએ બંધ રહ્યો છે. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ બુધવારે 1.95% વધીને 12,324.20 પર બંધ રહ્યો છે.

સેહોય બજારોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે.જાપાનના બજાર નિક્કેઈ 234.38 અંક સાથે 0.99 ટકાની મજબૂતી નોંધાવી 23,929.61 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 159 અંકની 1.34 ટકાના વૃદ્ધિ સાથે 12,067 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.63 ટકાનો વધારો જોવાને મળી રહ્યો છે. હેંગ સેંગ 2.15 ટકાથી ઉછળીને 24,421.28 ના સ્તર પર જોવા મળ્યું હતું.

કોરિયાઈ બજાર કોસ્પી 1.52 ટકાના વધારાની સાથે 2,393.19 ના સ્તર પર નોંધાયું છે. તાઇવાનના બજાર 11.52 અંકોની નબળાઈની સાથે 12,856.38 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટમા તેજી દેખાઈ રહી છે સૂચકાંક વૃદ્ધિ સાથે 3,295.37ના સ્તર પર દેખાઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:42 am, Thu, 5 November 20

Next Article