સહાયક પ્રોફેસર સહીત ૨૦૪ જગ્યાઓ માટે UPSCની ભરતી પ્રક્રિયા શરુ, કોરોના કાળ બાદની મોટી ભરતી

|

Sep 17, 2020 | 7:47 PM

કોરોનાકાળમાં લોકો બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે UPSC એ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત, ૨૦૪ જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન […]

સહાયક પ્રોફેસર સહીત ૨૦૪ જગ્યાઓ માટે UPSCની ભરતી પ્રક્રિયા શરુ, કોરોના કાળ બાદની મોટી ભરતી

Follow us on

કોરોનાકાળમાં લોકો બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે UPSC એ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત, ૨૦૪ જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આયોગે અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2020 નક્કી કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભરતી પ્રક્રિયા અંગેની જરૂરી વિગતો

પોસ્ટની સંખ્યા- ૨૦૪

વય મર્યાદા  – 35થી 40 વર્ષ

અરજી કરવાની છેલ્લી તારીખઃ 01 ઓક્ટોબર

એપ્લિકેશન ફી  – જનરલ/OBC-25 રૂપિયા , SC/ST/પીએચ/મહિલા- કોઈ ફી નહીં

જગ્યાની સંખ્યા
લાઈવ સ્ટોક ઓફિસર 3
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયોલોજી) 62
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એપિડેમિયોલોજી ) 1
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર(જનરલ સર્જરી) 54
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (નેફ્રોલોજી) 12
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી) 17
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પીડીયાટ્રીક નેફ્રોલોજી) 3
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (ફાર્માકોલોજી) 11
આસિસ્ટન્ટ ડાયરેક્ટર સેન્સસ ઓપરેશન્સ (ટેક્નિકલ) 25
આસિસ્ટન્ટ એન્જિનિયર ૦૧
સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (માઇક્રોબાયોલોજી એન્ડ બેક્ટેરિયોલોજી) 15

કુલ 204

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ સહાયક પ્રોફેસર, સહાયક ઇજનેર, પશુધન અધિકારી અને સહાયક નિયામક વસ્તી ગણતરી કામગીરીની આ 204 ખાલી જગ્યાઓ માટે Upsc.gov.in પર online એપ્લિકેશન કરવાની રહશે.

આ પણ વાંચોઃકોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:41 pm, Thu, 17 September 20

Next Article