નોટબંધી જેવી પરિસ્થિતિ ફરીથી! જાણો મોદી સરકારનો નવો પ્લાન શું છે?

|

Oct 30, 2019 | 10:32 AM

નોટબંધી બાદ મોદી સરકાર હવે એક ફરીથી મોટું પગલું લઈ શકે તેમ છે. આ વખતે ઘરમાં પડેલાં પૈસાનો નહીં પણ સોનાનો વારો છે. સરકારની નજર સોના પર છે અને તેની પર લગામ કસવા માટે એક સ્કીમ પણ લાવવામાં આવી રહી છે. ઘણીબધી કિંમતનું સોનું બજારમાં ફરે છે અને તેના પર કાર્યવાહી થઈ શકે છે. Facebook […]

નોટબંધી જેવી પરિસ્થિતિ ફરીથી!  જાણો મોદી સરકારનો નવો પ્લાન શું છે?

Follow us on

નોટબંધી બાદ મોદી સરકાર હવે એક ફરીથી મોટું પગલું લઈ શકે તેમ છે. આ વખતે ઘરમાં પડેલાં પૈસાનો નહીં પણ સોનાનો વારો છે. સરકારની નજર સોના પર છે અને તેની પર લગામ કસવા માટે એક સ્કીમ પણ લાવવામાં આવી રહી છે. ઘણીબધી કિંમતનું સોનું બજારમાં ફરે છે અને તેના પર કાર્યવાહી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો:  ‘ક્યાર’ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

મોદી સરકાર એમનેસ્ટી સ્કીમ લાવી રહી છે. જેમાં એક લિમિટ કરતાં વધારે સોનું રાખી શકાશે નહીં. એક મર્યાદા નક્કી કરવામાં આવશે અને તેના કરતાં વધારે સોનું હશે તો સરકારને જાણકારી આપવાની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એમનેસ્ટી સ્કીમનો ડ્રાફ્ટ કરાયો તૈયાર, કેબિનેટની મંજૂરી માગવામાં આવશે. 

એવી જાણકારી સૂત્રોના આધારે મળી રહી છે કે એમનેસ્ટી સ્કિમનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લેવાયો છે. આ ડ્રાફ્ટ કેબિનેટની સામે રાખવામાં આવશે. કેબિનેટ મંજૂરી બાદ આ સ્કીમને લાગુ કરવામાં આવશે. જેના દ્વારા જાણકારી મળી શકશે છે કે કોની પાસે કેટલું સોનું છે. આમ કાળાનાણું જે સોનામાં રોકવામાં આવ્યું છે તેની પર અંકુશ લાવી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં જે પણ સોનું છે તેની રકમ નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટર ખોલવામાં આવશે. આ સેન્ટરમાં લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેમાં તમારી પાસે કેટલું સોનું છે તેનું ખૂલાસો કરવામાં આવશે. જો આ સર્ટિફિકેટની કિંમત કરતાં વધારે સોનું પકડાયું તો કાર્યવાહી પણ કરાશે તેવા સમાચાર મળી રહ્યાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article