ટ્રમ્પએ અમેરિકામાં ટિક્ટોકના ભાવિ ઉપર ફરી પ્રશ્નાર્થ મુક્યો, અમેરિકાની શરતો મુજબ ડીલ નહીં થાય તો લાદી દેવાશે પ્રતિબંધ:ટ્રમ્પ

|

Sep 23, 2020 | 12:37 PM

અમેરિક કંપનીઓની હિસ્સેદારીથી અમેરિકામાં ટિક્ટોકના ટકી રહેવાની આશા ઉપર અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મપે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. ટ્રમ્પએ સોમવારે ટિક્ટોકની ઓરેકલ અને વોલમાર્ટ સાથે ભાગીદારીની સદ્ધાન્તિક મંજૂરી બાદ વધુ નિવેદન આપ્યું છે. ટ્રેમ્પએ કહ્યું છે કે ડીલ તેમના દિશાનિર્દેશો અનુસાર નહિ થાય તો તેઓ અમેરિકામાં ટિક્ટોક ઉપર પ્રતિબંધ લાદી દેશે. Web Stories View […]

ટ્રમ્પએ અમેરિકામાં ટિક્ટોકના ભાવિ ઉપર ફરી પ્રશ્નાર્થ મુક્યો, અમેરિકાની શરતો મુજબ ડીલ નહીં થાય તો લાદી દેવાશે પ્રતિબંધ:ટ્રમ્પ

Follow us on

અમેરિક કંપનીઓની હિસ્સેદારીથી અમેરિકામાં ટિક્ટોકના ટકી રહેવાની આશા ઉપર અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મપે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે. ટ્રમ્પએ સોમવારે ટિક્ટોકની ઓરેકલ અને વોલમાર્ટ સાથે ભાગીદારીની સદ્ધાન્તિક મંજૂરી બાદ વધુ નિવેદન આપ્યું છે. ટ્રેમ્પએ કહ્યું છે કે ડીલ તેમના દિશાનિર્દેશો અનુસાર નહિ થાય તો તેઓ અમેરિકામાં ટિક્ટોક ઉપર પ્રતિબંધ લાદી દેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચાઇનીસ કંપની બાઈટડાન્સની માલિકી હેઠળની ટિક્ટોક એપના અમેરિકામાં ૧૦ કરોડથી વધુ યુઝર્સ છે. ટિક્ટોક ભારતમાં પ્રતિબંધ બાદ અમેરિકામાં પ્રતિબંધથી મોટું નુકશાન સહન કરવા માંગતું નથી. અમેરિકામાં ટકી રહેવા ટ્રમ્પની દરેકજ વાતમાં હામી ભરવા છતાં ટિક્ટોકનું અમેરિકામાં ભાવિ અસમંજસ વચ્ચે દેવખાઈ રહ્યું છે. અમેરિકામાં ટિક્ટોકની ઓરેકલ અને વોલમાર્ટ સાથે ભાગીદારી બાદ ટિક્ટોક ગ્લોબલ કંપની બનાવી એપ ચાલુ રાખવા ટ્રમ્પએ સંકેત આપ્યા હતા. પરંતુ એકજ દિવસમાં અમેરિકન રાષ્ટ્રપતિના વધુ એક નિવેદને એપના ભાવિ ઉપર સંકટ હોવાના અણસાર આપ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ. ટિક્ટોકને અમેરિકામાં ટકાવવા પ્રયાસ કરશે પણ જો અમેરિકાની શરતો મુજબ ડીલ નહિ થાય તો તેઓ એપને પ્રતિબન્ધિધ કરતા ક્ષણનો પણ વિચાર કરશે નહિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:36 pm, Wed, 23 September 20

Next Article