તહેવારોમાં માંગને પહોચી વળવા, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇ કોમ બે લાખ લોકોને નોકરી ઓફર કરશે

|

Sep 18, 2020 | 3:07 PM

  ભારતમાં  નવરાત્રી અને દિવાળીના તહેવારની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે બેરોજગાર લોકો માટે ઈ-કૉમર્સ કંપનીઓ મોટાપાયે નોકરીઓ ઓફર કરવા જઈ રહી છે. એક તરફ મંદીના નામે નોકરીઓમાંથી છટણી થઈ રહી છે ત્યારે ઈ કોમર્સ સેક્ટર યુવાનો માટે આશાનું કિરણ લઈને આવી રહ્યું છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

તહેવારોમાં માંગને પહોચી વળવા, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇ કોમ બે લાખ લોકોને નોકરી ઓફર કરશે

Follow us on

 

ભારતમાં  નવરાત્રી અને દિવાળીના તહેવારની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે બેરોજગાર લોકો માટે ઈ-કૉમર્સ કંપનીઓ મોટાપાયે નોકરીઓ ઓફર કરવા જઈ રહી છે. એક તરફ મંદીના નામે નોકરીઓમાંથી છટણી થઈ રહી છે ત્યારે ઈ કોમર્સ સેક્ટર યુવાનો માટે આશાનું કિરણ લઈને આવી રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક અનુમાન અનુસાર  કોરોના મહામારીના કારણે આગામી તહેવારો માટે બજાર કરતા ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધુ જોવા મળે તેમ અંદાજ લગાવાઈ રહ્યો છે. સેલ્સને વધારવા માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન મોટાપાયે ભરતીઓ કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ દેશમાં આશરે બે લાખ લોકોને નોકરીઓ ઓફર થઈ શકે છે.

અમેઝોનએ ભારતમાં એક લાખ પરમનેન્ટ અને ટેમ્પરરી બેસિસ જોબ આપવાની જયારે ફ્લિપકાર્ટએ ઑક્ટોબરથી 70,000 લોકોને રોજગારી  આપવાની વાત કરી છે. લોજિસ્ટિક્સ કંપનીઓ પણ ભરતીમેળામાં પાછળ નહિ રહે ઇકોમ એક્સપ્રેસએ 30,000 લોકોની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. કોરોનાકાળમાં ઇકોમર્સ કંપનીઓએ વેપારમાં વધારો થયો છે. આ કંપનીઓ  માટે ડિલિવરીનું કામ કરતી ઇકોમ એક્સપ્રેસએ પણ કર્મચારીઓની જરૂર વધી હોવાનું જણાવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:12 am, Wed, 16 September 20

Next Article