આકાશ અને ઈશા અંબાણીનો તેના માતા-પિતા સાથેનો આ ફોટો આજકાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાઈરલ, નાનપણમાં જ્યારે ભાઈ-બહેન કરી રહ્યા હતા વહાલ

અંબાણી પરિવારની એક યાદગાર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના નાનપણનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો અંબાણી પરિવારની એક યાદગાર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના નાનપણનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે. ભાઈ-બહેન પોતાના માતા-પિતાના ખોળામાં બેઠા છે. અને એક […]

આકાશ અને ઈશા અંબાણીનો તેના માતા-પિતા સાથેનો આ ફોટો આજકાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાઈરલ, નાનપણમાં જ્યારે ભાઈ-બહેન કરી રહ્યા હતા વહાલ
Follow Us:
| Updated on: May 11, 2019 | 3:23 PM

અંબાણી પરિવારની એક યાદગાર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના નાનપણનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો

અંબાણી પરિવારની એક યાદગાર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના નાનપણનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે. ભાઈ-બહેન પોતાના માતા-પિતાના ખોળામાં બેઠા છે. અને એક બીજાની સાથે વ્હાલ કરી રહ્યા છે. ઈશા અંબાણીના લગ્ન થોડા સમય અગાઉ જ આનંદ પીરામલ સાથે થયા છે. અને તેના લગ્નમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ સામેલ પણ થઈ હતી. તો બીજી તરફ આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે. શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી છે.

આ પણ વાંચોઃ ભારતમાં તાજ હુમલાની માફક પાકિસ્તાનના ગવાદરમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં ઘૂસ્યા 3 આતંકી, સતત એક કલાકથી ફાયરિંગ શરૂ, જાણો ચીન કોરીડોર સાથે શું છે સંબંધ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યારે આ બંને લોકોનું નાનપણ અને તેના ફોટાઓ હવે વાઈરલ થઈ રહ્યા છે. સ્વાભાવીક છે કે જે બાળકો એક સમયે પોતાના માતા-પિતાના ખોળામાં રમત કરતા હોઈ તે ક્યારે મોટા બની જાય છે અને પોતાના જીવનમાં કેટલા આગળ વધી જાય તે ખ્યાલ રહેતો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">