AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penny Stocks : 10 પૈસાથી લઈ 10 રૂપિયા સુધીના આ શેર્સએ કરી કમાલ , માત્ર 90 દિવસમાં રોકાણકારોને કર્યા માલામાલ

penny stocks :શેર બજાર(Share Market)માં રોકાણ કરવામાં જેટલું જોખમ વધારે લેવાય તેટલું વળતર પણ વધુ મળે છે.

Penny Stocks : 10 પૈસાથી લઈ 10 રૂપિયા સુધીના આ શેર્સએ કરી કમાલ , માત્ર 90 દિવસમાં રોકાણકારોને કર્યા માલામાલ
કેટલાક પેની સ્ટોક્સે 3 મહિનામાં 25 થી 57 ટકા વળતર આપ્યું છે.
| Updated on: Apr 17, 2021 | 4:27 PM
Share

penny stocks :શેર બજાર(Share Market)માં રોકાણ કરવામાં જેટલું જોખમ વધારે લેવાય તેટલું વળતર પણ વધુ મળે છે. કેટલીકવાર ખૂબ મોટા શેર એટલો નફો નથી આપી શકતા જેટલો નાના શેર નફો આપે છે. આજે અમે તે શેરો વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છે જેની કિંમત 10 પૈસાથી લઈ 10 રૂપિયા સુધી છે પરંતુ વળતરના કિસ્સામાં દિગ્ગ્જ્જોને પાણી ભરાવાની ઉક્તિ સાર્થક કરે છે. NSE પર કેટલાક એવા શેર છે જેણે માત્ર 3 મહિનામાં 25 થી 57 ટકા વળતર આપ્યું છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે શેર બજાર ભલે ત્રણ દિવસ લીલા નિશાન પર બંધ છે પણ આ શેર મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે.

પેની સ્ટોક્સ  જેણે 3 મહિનામાં તગડો નફો કર્યો છે.

Stock Last Price changes in last 3 months       (in %) Price             Low / High        (Last 3 Month)
Stampede Cap (DVR) 2.2 57.14 1.25/2.80
Tantia Const 3.9 56 1.70/3.90
Parsvnath Dev. 7.9 54.9 4.60/11.20
Thiru Arooran 6.2 53.09 4.05/8.65
TN Telecom 4.55 44.44 3.15/9.10
Soma Textiles 4.8 43.28 2.80/10.25
Lloyds Steels 1.2 26.32 0.80/1.45
Goenka Diamond 1.45 26.09 1.05/2.40
Reliance Power 4.4 25.71 3.05/5.60
Vikas WSP 5.65 20.21 3.7/57.40
National Steel 4.75 18.75 3.20/5.55
Goenka Diamond 1.45 26.09 1.05/2.40
Reliance Power 4.4 25.71 3.05/5.60
Souce: NSE

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">