તેજીને આગળ વધારતા આજે પણ શેરબજારમાં વૃદ્ધિ, સેન્સેક્સ ૨૫૦ અંક ઉછળ્યો

|

Nov 06, 2020 | 10:28 AM

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી શરૂઆત દેખાઈ થઈ છે. પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 260 અંકની તેજી જોવા મળી રહી છે. નિફટી પણ ૭૦ અંક ઉપર ઉઠીને કારોબાર કરી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં 0.6 ટકાની તેજી નોંધાઈ છે જયારે તેજીનો ટ્રેન્ડ દિવસ દરમ્યાન યથાવત રહે તેમ લાગી રહ્યું છે. ભારતીય શેરબજારની સ્થતિ ( સવારે ૧૦ […]

તેજીને આગળ વધારતા આજે પણ શેરબજારમાં વૃદ્ધિ, સેન્સેક્સ ૨૫૦ અંક ઉછળ્યો

Follow us on

વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં સારી શરૂઆત દેખાઈ થઈ છે. પ્રારંભિક સત્રમાં સેન્સેક્સમાં 260 અંકની તેજી જોવા મળી રહી છે. નિફટી પણ ૭૦ અંક ઉપર ઉઠીને કારોબાર કરી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં 0.6 ટકાની તેજી નોંધાઈ છે જયારે તેજીનો ટ્રેન્ડ દિવસ દરમ્યાન યથાવત રહે તેમ લાગી રહ્યું છે.

ભારતીય શેરબજારની સ્થતિ ( સવારે ૧૦ વાગે)

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
બજાર  સૂચકાંક  વૃદ્ધિ
સેન્સેક્સ 41,598.62 +258.46 
નિફ્ટી 12,191.50 +71.20 

આજના કારોબારમાં દિગ્ગજ શેરોની સાથે મિડકેપ શેરોમાં પણ સારી સ્થિતિ જોવા મળી રહ્યા છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.34 ટકાના ધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સ્મૉલકેપ શેર્સ પણ ખરીદી જોવા મળી રહ્યા છે. બીએસઈનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.36 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.68 ટકાના તેજી સાથે કારોબાર કરી રહી છે. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 190 અંક એટલે કે 0.46 ટકાના વધારાની સાથે 41,530 ના આસપાસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી નજીક 30 અંક એટલે કે 0.30 ટકાના તેજી સાથે 12,150 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:27 am, Fri, 6 November 20

Next Article