જલદી વધી શકે છે તમારો પગાર, સરકાર લાવી રહી છે EPFOના નિયમોમાં બદલાવ

|

Dec 09, 2019 | 12:40 PM

નોકરી કરનારા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. સરકાર એવું વિચારી રહી છે કે ઈપીએફઓ(EPFO)માં યોગદાન ઘટાડવા અંગે વિકલ્પ આપવામાં આવે. આમ જે લોકોને વધારે રકમ ઈપીએફઓમાં જતી હોય તેને લઈને કોઈ નવો વિકલ્પ સરકાર આપી શકે છે. આ વિકલ્પના લીધે પગારમાં વધારો થવાના અણસાર છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ […]

જલદી વધી શકે છે તમારો પગાર, સરકાર લાવી રહી છે EPFOના નિયમોમાં બદલાવ

Follow us on

નોકરી કરનારા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. સરકાર એવું વિચારી રહી છે કે ઈપીએફઓ(EPFO)માં યોગદાન ઘટાડવા અંગે વિકલ્પ આપવામાં આવે. આમ જે લોકોને વધારે રકમ ઈપીએફઓમાં જતી હોય તેને લઈને કોઈ નવો વિકલ્પ સરકાર આપી શકે છે. આ વિકલ્પના લીધે પગારમાં વધારો થવાના અણસાર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   જાણો શું છે QR કોડ અન કેવી રીતે કરે છે તે કામ? જુઓ VIDEO

પ્રોવિન્ડ ફંડમાં કંપનીનું યોગદાન 12 ટકા છે જે બન્યું રહેશે અને તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં એવી પણ જાણકારી મળી રહી છે. આ સિવાય ઈપીએફઓ અને ઈએસઆઈસીને પણ કોર્પોરેટમાં બદલવાનો કોઈ જ વિચાર સરકાર કરી રહી નથી. જેને લીધે તેઓ સ્વતંત્ર સંસ્થાની જેમ જ કામ કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ માટે સરકાર એક બિલ પણ લાવી રહી છે. જેના લીધે 50 કરોડ લોકોને સુરક્ષા મળી રહેશે. સોશિયલ સિક્યુરિટી ફંડ બનાવવાનું આ પણ બિલમાં છે. આ સિવાય અન્ય વેલફેર લાભો પણ લોકોને આ નવા બિલથી મળી શકશે. આ અઠવાડિયામાં સંસદમાં સોશિયલ સિક્યોરીટી બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બિલ મુજબ કોઈપણ નાની કંપની કે એકમ હોય જેમાં 10થી વધારે લોકો કામ કરતાં હોય તેને ઈએસઆઈસીના લાભ મળવાપાત્ર રહેશે. જે કામ જોખમી હોય તેમાં તો ફરજીયાતપણે આ લાભ કંપનીએ આપવાનો રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article