સુરતની યશવર્લ્ડ મલ્ટી બિઝનેસ કંપની ઈ કોમર્સ, IT સહિત અનેક ક્ષેત્રમાં કરી રહી છે ઉત્કૃષ્ટ પ્રદર્શન

|

Jan 04, 2021 | 7:10 PM

સુરતની યશવર્લ્ડ એક મલ્ટી બિઝનેસ કંપની છે. યશવર્લ્ડની વેબસાઈટ વીનસેટ પર જવાથી 60 કેટગરી મળશે અને અલગ અલગ તમામ કેટેગરી મળીને કુલ 50,000 વસ્તુઓ જોઈ શકાશે.

સુરતની યશવર્લ્ડ મલ્ટી બિઝનેસ કંપની ઈ કોમર્સ, IT સહિત અનેક ક્ષેત્રમાં કરી રહી છે ઉત્કૃષ્ટ પ્રદર્શન

Follow us on

સુરતની યશવર્લ્ડ એક મલ્ટી બિઝનેસ કંપની છે. યશવર્લ્ડની વેબસાઈટ વીનસેટ પર જવાથી 60 કેટગરી મળશે અને અલગ અલગ તમામ કેટેગરી મળીને કુલ 50,000 વસ્તુઓ જોઈ શકાશે. યશવર્લ્ડ ઈ-કોમર્સ ક્ષેત્રે ખૂબ જ સારુ પર્ફોમ કરી રહી છે. ઈકોમર્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યશવર્લ્ડ  કંપની વિદ્યાર્થીઓ માટે 1,000 રુપિયાના એનડ્રોઈડ ટેબલેટ ઉપલબ્ધ કરાવે છે.  ટેક્સટાઈલ, રીયલ એસ્ટેટ, ઈ કોમર્સ અને આઈટી ક્ષેત્રમાં પણ આ કંપની વિકાસની હરણફાળ ભરી રહી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article