સુરતના મહિધરપુરા હીરા બજારમાં પોલીસ કાઢી રહી છે વાહનોમાંથી હવા, જાણો શું છે કારણ

|

Oct 14, 2020 | 6:45 PM

સુરતમાં લોકડાઉન બાદ હીરા બજાર ધીરેધીરે શરૂ થઈ રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ચુકી છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા અલગ અલગ બજારોમાં ટ્રાફિક ન સર્જાય અને લોકોને અગવડ ન પડે અને રોડ પર સરખી રીતે પાર્કિંગ થાય તે માટે પોલીસ કામગીરી કરવામાં આવી રહી છે લો પોલીસ પણ હવે ગાડીની હવા […]

સુરતના મહિધરપુરા હીરા બજારમાં પોલીસ કાઢી રહી છે વાહનોમાંથી હવા, જાણો શું છે કારણ

Follow us on

સુરતમાં લોકડાઉન બાદ હીરા બજાર ધીરેધીરે શરૂ થઈ રહ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ચુકી છે ત્યારે સુરતમાં પોલીસ દ્વારા અલગ અલગ બજારોમાં ટ્રાફિક ન સર્જાય અને લોકોને અગવડ ન પડે અને રોડ પર સરખી રીતે પાર્કિંગ થાય તે માટે પોલીસ કામગીરી કરવામાં આવી રહી છે લો પોલીસ પણ હવે ગાડીની હવા કાઢવાની શરૂઆત કરી છે.

સુરતના મહિધરપુરા હીરા બજારમાં દરોજ હાજરોની સંખ્યામાં ટુ વહીલ ગાડીઓ આવે છે અને લોકો રોડ પર પાર્કિગ કરતા હોય છે છતાં પણ કેટલાક લોકો રોડ પર ગમે તેમ ગાડીઓ પાર્ક કરવાના કારણે ટ્રાફિક સર્જાતી હોય છે પહેલેથી રોડ સાંકડા છે અને બીજી બાજુ ગમેતેમ ગાડી પાર્ક કરવાથી વધુ ટ્રાફિક થાય છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મહિધરપુરા પોલીસે હીરા બાજરમાં એક SRP જવાન સાથે રાખી પોલીસ હીરા બજારમાં રાઉન્ડ મારતા હોય જે ગાડી રોડ પર વ્યવસ્થિતિ પાર્કિંગ ન હોય તે ગાડીની હવા કાઢતા હોય જેથી ગાડી પાર્ક કરનાર બીજી વાર ને ખ્યાલ આવે કે ગાડી પાર્કિંગની જગ્યા પર પાર્ક કરવી આવા દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા હશે કે પોલીસ પોતે ગાડીની હવા કાઢી રહી છે અહીં પોલીસ દરરોજ  ત્રણ રાઉન્ડ મારે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article