Stock Update : સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો બાદ ભારતીય શેરબજારો(Stock Market) પણ નબળાઈ દેખાઈ હતી. વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં અસ્થિરતા જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 180 અંક સુધી ઘટાડો અને વધારો નોંધાયો છે. બંને સૂચકાંકો ક્યારેક લાલ તો ક્યારેક લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.બજારમાં ઉતાર-ચઢાવ છે. રોકાણકારોએ સમજદારીપૂર્વક વ્યૂહરચના બનાવવી જોઈએ તેવી નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે. બજારના મોટા ઘટાડા પછી વ્યૂહરચના બદલવાની જરૂર છે. વ્યૂહરચના બે રીતે બદલવી પડશે. વૈશ્વિક બજારોના સંકેતો નકારાત્મક છે. વિદેશી રોકાણકારોનું સેન્ટિમેન્ટ નેગેટિવ જોવા મળી રહ્યું છે. તે જ સમયે સ્થાનિક રોકાણકારો હજુ પણ બજારમાં છે. નિષ્ણાંતો અનુસાર બજારનો ટ્રેન્ડ નેગેટિવ છે. બજારમાં પૈસાનું રોકાણ કાળજીપૂર્વક કરવું જોઈએ.
શેરબજારની છેલ્લી સ્થિતિ(11.40 AM) |
|
SENSEX | 55,561.29 +180.12 |
NIFTY | 16,550.70 +27.95 |
SENSEX |
|
Open | 55,382.44 |
High | 55,645.88 |
Low | 55,135.11 |
Prev close | 55,381.17 |
52-wk high | 62,245.43 |
52-wk low | 51,450.58 |
NIFTY |
|
Open | 16,481.65 |
High | 16,586.05 |
Low | 16,443.05 |
Prev close | 16,522.75 |
52-wk high | 18,604.45 |
52-wk low | 15,450.90 |
Company |
Prev Close (Rs) |
% Change |
Titaanium Ten Enterp | 14.01 | 19.99 |
CDG Petchem | 14.2 | 19.01 |
AA Plus Tradelink | 6.6 | 18.33 |
Inani Marbles & | 20 | 13.75 |
IZMO | 75.75 | 13 |
Arshiya | 21.35 | 12.88 |
Raymond Ltd | 1,062.30 | 12.18 |
Nureca Ltd | 1,054.95 | 11.47 |
Nirav Commercial | 412.8 | 10.89 |
Artemis Medicare | 42.1 | 10.1 |
Deep Industries | 207.9 | 10.03 |
Citadel Realty & Dev | 14.5 | 10 |
Super Fine Knitters | 6.6 | 10 |
Company |
Prev Close (Rs) |
% Change |
Omnipotent Industrie | 24 | -10 |
Kkalpana lndustries | 18.3 | -9.84 |
Reliable Ventures In | 14.35 | -9.76 |
Sri Lakshmi Sara | 57.7 | -9.71 |
Omni Ax’s Software | 3.44 | -9.3 |
United Van Der | 68.5 | -9.27 |
Ajcon Global Service | 38.85 | -7.34 |
Sambhaav Media Ltd. | 3.89 | -7.2 |
Silver Oak (India) | 40.95 | -7.08 |
Shri Krishna Devcon | 23.45 | -7.04 |
RCI Industries & Tec | 6.98 | -6.73 |
DJ Mediaprint & Logi | 58.8 | -6.46 |
SPIC | 59.5 | -6.39 |
Austin Engg. Co. | 67.4 | -6.08 |
Dr. Lalchandani Labs | 24.7 | -6.07 |
વૈશ્વિક બજારોના સુસ્ત સંકેતો બાદ ભારતીય શેરબજારો પણ નબળાઈ સાથે ખુલ્યા હતા. વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં સવારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં થોડો ઘટાડો દેખાયો તો છે અને બંને સૂચકાંકો લાલ અને લીલા બંને નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1194 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે, જ્યારે 868 શેરમાં વેચવાલીનો માહોલ છે અને 97 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.