Share Market Today : શેરબજારની દમદાર શરૂઆત, Sensex 500 પોઇન્ટ ઉછળ્યો, અદાણીના સ્ટોક્સમાં તેજી યથાવત

Share Market Today : સારા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ છે. 450થી વધુ પોઈન્ટની મજબૂતાઈ સાથે સેન્સેક્સ 59375ની નજીક અને નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17470ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

Share Market Today : શેરબજારની દમદાર શરૂઆત, Sensex 500 પોઇન્ટ ઉછળ્યો, અદાણીના સ્ટોક્સમાં તેજી યથાવત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 10:07 AM

Share Market Today : સારા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજારમાં મજબૂત શરૂઆત થઈ છે. 500 થી વધુ પોઈન્ટની મજબૂતાઈ સાથે સેન્સેક્સ 59400 ની નજીક અને નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17470ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. બજારની મજબૂતીમાં મેટલ શેરોને ટેકો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો હિસ્સો 9% વધ્યો છે. જ્યારે ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 58900 અને નિફ્ટી 17300 પર બંધ થયો હતો.અદાણીએ બ્લોક ડીલમાં 4 કંપનીઓના શેર વેચીને 15,446 કરોડ એકઠા કર્યા હતા. આ ડીલ બાદ ગ્રુપના સ્ટોક્સમાં તેજી આવી હતી.

શેરબજારની શરૂઆત ( 03-03-2023 , 09:13 am )
SENSEX 59,241.20 331.85 (0.56% )
NIFTY 17,451.25 129.35 (0.75%)

વૈશ્વિક બજારના મજબૂત સંકેત

વિશ્વભરના શેરબજારોમાંથી મજબૂત સંકેતો મળી રહ્યા છે. SGX NIFTY 100 અંકની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે જે ભારતીય શેરબજાર માટે સારી સ્થિતિના સંકેત આપ્યા હતા. અન્ય એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને કોરિયાના કોસ્પી પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. SGX નિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કરી છે.

આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ ( 03-03-2023 , 09:53 am )

Company Name Bid Qty Last Price Change %Chg
ABM Inter 2182 39.9 3.6 9.92
Oil Country 57986 17.9 1.6 9.82
Adani Green Ene 2918818 561.75 26.75 5
Adani Total Gas 379267 781.3 37.2 5
NDTV 81984 220 10.45 4.99
Adani Wilmar 1395950 418.55 19.9 4.99
Adani Trans 766073 744.15 35.4 4.99
Adani Power 6920876 169.3 8.05 4.99
Pansari Develop 860 95.7 4.55 4.99
DB Realty 333316 68.9 3.25 4.95
TataTeleservice 1306521 64.8 3.05 4.94
SVP Global 127253 14.95 0.7 4.91
PC Jeweller 565275 31.3 1.45 4.86
MIC Electronics 129174 14.1 0.65 4.83
Kshitij Polylin 3048 22.9 1.05 4.81
Future Life 72453 6.15 0.25 4.24

ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તેજી યથાવત

આજે શરૂઆતી કારોબારમાં અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા , HDFC લાઇફ અને ICICI બેંક સૌથી વધુ ઘટ્યા હતા. SB અદાણી ફેમિલી ટ્રસ્ટે ઓપન માર્કેટમાં અદાણી ટ્રાન્સમિશનના 2.84 કરોડ ઈક્વિટી શેર વેચ્યા બાદ આ સ્ટોક અપર સર્કિટમાં પ્રવેશ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી  સ્ટોક ખોલતાની સાથે જ તેની ઉપર અપર સર્કિટ લગાવવામાં આવી છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

અદાણી ગ્રુપના શેરની છેલ્લી સ્થિતિ ( 03-03-2023 , 09:59 am )

Company Price Change
ACC 1,857.35 +56.00 (3.11%)
Adani Enterpris 1,776.90 +169.65 (10.56%)
Adani Green Ene 561.75 +26.75 (5.00%)
Adani Ports 663.95 +41.05 (6.59%)
Adani Power 169.30 +8.05 (4.99%)
Adani Total Gas 781.30 +37.20 (5.00%)
Adani Trans 744.15 +35.40 (4.99%)
Adani Wilmar 418.55 +19.90 (4.99%)
Ambuja Cements 383.85 +13.15 (3.55%)

g clip-path="url(#clip0_868_265)">