Share Market : શેરબજારમાં તેજીનો કારોબાર, Sensex 62700 ને પાર પહોંચ્યો

|

Dec 14, 2022 | 11:03 AM

આજે બજારમાં તેજીનો લાભ તમામ સેક્ટરને મળી રહ્યો છે પરંતુ નિફ્ટી મીડિયા, મેટલ અને પીએસયુ બેન્ક સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ક્ષેત્રો 0.8 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. આજના કારોબારમાં નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100માં પણ 0.5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

Share Market : શેરબજારમાં તેજીનો કારોબાર, Sensex 62700 ને પાર પહોંચ્યો
Symbolic Image

Follow us on

આજે સતત બીજા દિવસે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 152 પોઈન્ટના ઉછાળા સાથે 62685 ના સ્તર પર ખુલ્યો હતો. સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 62700ની પાર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે અને તે 18650ની ઉપર છે. આઈટી, મીડિયા, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં તેજી છવાઈ છે. વિપ્રો, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસી જેવા શેરો વધી રહ્યા છે. નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

NSE માં આ સ્ટોક્સમાં અપર સર્કિટ નોંધાઈ

Company Name Bid Qty Last Price Diff % Chg
Palash Securiti 21,905 139.5 23.25 20
Heads UP Vent 514,182 16.1 2.65 19.7
Nagreeka Cap 49,239 17.75 1.6 9.91
Williamson Mago 57,593 25 2.25 9.89
AMD Industries 11,792 64.05 3.05 5
Ahlada Engineer 30,132 112.45 5.35 5
Kamat Hotels 146,921 109.25 5.2 5
DJ Mediaprint 7,494 156.7 7.45 4.99
Arrow Greentech 14,019 200.15 9.5 4.98
Maha Rasht Apex 14,641 125.35 5.95 4.98
United Polyfab 38,330 126.8 6 4.97
MEP Infra 482,852 20.2 0.95 4.94
TGB Banquets 16,255 12.85 0.6 4.9
Sphere Global 114,133 32.15 1.5 4.89
SAL Steel 133,110 13.3 0.6 4.72
Guj Lease Fin 22,059 3.35 0.15 4.69
Peninsula Land 116,240 14.6 0.65 4.66
Madhucon Proj 3,500 5.85 0.25 4.46
WinPro Ind. 791,811 4.05 0.15 3.85

બેંક નિફ્ટી પ્રથમ વખત 44 હજાર થયો

બેન્ક નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 44 હજારને પાર કરી ગયો છે. બેંક નિફ્ટી પ્રથમ વખત 44 હજારને પાર કરી ગઈ છે.આ સિવાય એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. વેદાંત લિમિટેડે 30 જાપાનીઝ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. આ કરાર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સંબંધિત છે. ટાટા મોટર્સે જાન્યુઆરીમાં કોમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંકે FDના દરમાં વધારો કર્યો છે. TVS મોટરે યુરોપમાં 5 નવા ટુ-વ્હીલર લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ સ્ટોક્સે રોકાણકારોને લાભ કરાવ્યો

Company Name Last Price Change % Gain
NTPC 172.15 2.95 1.74
Power Grid Corp 219.5 3.2 1.48
Tech Mahindra 1,060.00 14.2 1.36
SBI 623.15 6.5 1.05
Dr Reddys Labs 4,495.75 40 0.9
Wipro 401.2 3.55 0.89
TCS 3,359.50 27.6 0.83
Bajaj Finserv 1,624.00 12.8 0.79
Bajaj Finserv 1,624.00 12.8 0.79
Larsen 2,188.35 16.75 0.77
HDFC 2,720.70 19.75 0.73
Bajaj Finance 6,666.75 46.85 0.71
HCL Tech 1,051.90 7.15 0.68
HDFC Bank 1,658.65 10.3 0.62
Titan Company 2,588.50 13.65 0.53
Tata Steel 111.7 0.55 0.49
Tata Steel 111.7 0.55 0.49
Sun Pharma 999.25 4.65 0.47
Infosys 1,579.90 7.2 0.46
IndusInd Bank 1,240.80 5.35 0.43
Axis Bank 946.9 2.3 0.24
ITC 346.15 0.75 0.22
UltraTechCement 7,232.25 9.25 0.13
Kotak Mahindra 1,869.95 1.4 0.07
Maruti Suzuki 8,623.05 1.35 0.02

PSU બેંકમાં જબરદસ્ત તેજી

આજે બજારમાં તેજીનો લાભ તમામ સેક્ટરને મળી રહ્યો છે પરંતુ નિફ્ટી મીડિયા, મેટલ અને પીએસયુ બેન્ક સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ક્ષેત્રો 0.8 ટકાની તેજી સાથે વેપાર કરી રહ્યા છે. આજના કારોબારમાં નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100માં પણ 0.5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

Next Article