STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા ? કરો એક નજર

|

Jan 12, 2021 | 12:07 PM

ભારતીય શેરબજાર(STOCK MARKET ) પ્રારંભિક સત્રમાં કોઈ ખાસ હલચલ દેખાડી રહ્યું નથી. વૈશ્વિક બજારોની નરમાશની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં પણ થોડી નરમાશ નજરે પડી હતી.

STOCK UPDATE : શરૂઆતી કારોબારમાં કયા શેર વધ્યા અને ક્યા શેર ઘટયા ? કરો એક નજર

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET )પ્રારંભિક સત્રમાં કોઈ ખાસ હલચલ દેખાડી રહ્યું નથી. વૈશ્વિક બજારોની નરમાશની અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં પણ થોડી નરમાશ નજરે પડી હતી. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવાને મળી છે. ઑટો, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ખરીદારીનું વલણ પણ દેખાયું છે. એક નજર કરીએ પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા. ..

દિગ્ગજ શેર
ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેંટ્સ, ટાઈટન, યુપીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી
વધ્યા : ગેલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ અને હિંડાલ્કો

મિડકેપ શેર
ઘટ્યા : પીએન્ડજી, અદાણી પાવર, જુબિલન્ટ ફૂડ્ઝ, સીજી કંઝ્યુમર અને એન્ડયોરન્સ ટેક્નૉલોજી
વધ્યા :જિંદાલ સ્ટીલ, સેલ, ઈમામી, અશોક લેલેન્ડ અને ટીવીએસ મોટર્સ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્મૉલકેપ શેર
ઘટ્યા : રેલ વિકાસ, એનઆર અગ્રવાલ, ફર્સ્ટસોર્સ સોલ્યુશંસ, અપોલો માઈક્રો સિસ્ટમ અને બીએલએસ ઈન્ટરમેશન
વધ્યા : ગુજરાત મિનરલ, મેજેસ્કો, દિવાન હાઉસિંગ, સંધિ ઈન્ડસ્ટ્રીઝ અને એનબીસીસી(ઈન્ડિયા)

Next Article