STOCK UPDATE: આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા ઘટ્યા? કરો એક નજર

|

Jan 12, 2021 | 6:45 PM

આજે સેન્સેક્સ(SENSEX) દિવસની નીચી સપાટીથી 437 પોઈન્ટ ઉપર બંધ થયો છે. દિગ્ગ્જ શેરોમાં વધારાને કારણે સેન્સેક્સ 247.79 પોઈન્ટ વધીને 49,517.11ના સ્તરે બંધ રહ્યો હતો.

STOCK UPDATE: આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા ઘટ્યા? કરો એક નજર

Follow us on

આજે સેન્સેક્સ(SENSEX) દિવસની નીચી સપાટીથી 437 પોઈન્ટ ઉપર બંધ થયો છે. દિગ્ગ્જ શેરોમાં વધારાને કારણે સેન્સેક્સ 247.79 પોઈન્ટ વધીને 49,517.11ના સ્તરે બંધ રહ્યો હતો. પ્રારંભિક ઘટાડાના કારણે ઈન્ડેક્સ લપસીને 49,079.57 પર પહોંચ્યો હતો. જો કે અંતે તે 437.54 પોઈન્ટ રિકવર થયું હતું.

 

 આજના કારોબારમાં NIFTY 50 ઇન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

નિફ્ટી(NIFTY)માં પણ રેકોર્ડ સ્તરે વધારો થયો છે. આજે નિફ્ટી 78.70 પોઈન્ટના વધારા સાથે 14,563.45ની સપાટીએ બંધ રહ્યો છે. ઈન્ડેક્સમાં ટાટા મોટર્સ ટોપ ગેઈનર હતો, જે 7.52% સુધી વધીને બંધ રહ્યો છે. ગઈકાલે તેના શેરમાં 12%ની મજબૂતી આવી હતી. ગેઈલનો શેર પણ 4.68% વૃદ્ધી દર્જ કરાવી બંધ રહ્યો છે. આ ઉપરાંત ભારતી એરટેલ, એસબીઆઈ અને કોલ ઈન્ડિયાના શેરમાં પણ 3%નો ઉછાળો આવ્યો હતો. એશિયન પેઈન્ટનો શેર 3.24%ની નીચે બંધ રહ્યો છે. ટાઈટન અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં પણ 2% ઘટાડો થયો છે.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી

1. BSEમાં 3,253 કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો.
2. 1,687 શેરમાં વૃદ્ધી અને 1,407 શેરમાં ઘટાડો નોંધાયો છે.
3. BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 197.47 લાખ કરોડ નોંધાઈ છે.

 

Next Article