Stock Update : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા? કરો એક નજર

|

Mar 05, 2021 | 4:52 PM

Stock Update : યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી વિશ્વભરના બજારોમાં વેચવાલી દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. જાપાનનું ચલણ યેન 8 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે.

Stock Update : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા? કરો એક નજર

Follow us on

Stock Update : યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી વિશ્વભરના બજારોમાં વેચવાલી દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે. જાપાનનું ચલણ યેન 8 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. યુ.એસ. બોન્ડ યીલ્ડના વધારાને કારણે નિક્કી ઈન્ડેક્સ 0.78% નીચે 28,852 પોઇન્ટ પર બંધ રહ્યો છે. ગઈકાલે પણ ઇન્ડેક્સમાં 2% નો ઘટાડો થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 126 અંક ઘટીને 28,110 ની સપાટીએ બંધ રહ્યો છે. કોરિયાના કોસ્પી, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને ઓસ્ટ્રેલિયા ઓલ ઓર્ડિનરીઝ ઇન્ડેક્સમાં પણ 1% ઘટાડો થયો.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 0.87 અને નિફટી 0.95 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા છે. આજના કારોબારમાં સરકારી બેંકમાં વધુ વેચવાલી દેખાઈ હતી. કરો એક નજર આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર.

દિગ્ગજ શેર
ઘટ્યા : ઈન્ડસઈન્ડ બેન્ક, વિપ્રો, ટાટા મોટર્સ, યુપીએલ, હિંડાલ્કો અને ટાટા સ્ટીલ
વધ્યા : ઓએનજીસી, ગેલ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેન્ક, હિરો મોટોકૉર્પ અને નેસ્લે ઈન્ડિયા

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મિડકેપ શેર
ઘટ્યા : અપોલો હોસ્પિટલ, સેલ, ક્યુમિન્સ, કેનરા બેન્ક અને જીએમઆર ઈન્ફ્રા
વધ્યા : ઈમામી, મોતિલાલ ઓસવાલ, અદાણી પાવર, સીજી કંઝ્યુમર અને એન્ડયોરન્સ ટેક્નોલોજી

સ્મૉલોકપ શેર
ઘટ્યા : પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ, એજિસ લૉજિસ્ટિક્સ, આઈનોક્સ વિંડ, કોસ્મો ફિલ્મ્સ અને અપોલો ટાયર્સ
વધ્યા : ઉષ્મા માર્ટિન, વેલસ્પન એન્ટરપ્રાઈઝ, બાલાજી ટેલિફિલ્મ્સ, સીએસબી બેન્ક અને પ્રભાત ડેરી

Next Article