STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા ? જાણો અહેવાલમાં

|

Jan 05, 2021 | 7:52 PM

નબળી શરૂઆત છતાં રિકવરીના અંતે શેરબજાર(STOCK  MARKET) તેજી દર્જ કરવામાં સફળ રહ્યું હતું. આજે સેન્સેક્સ ૦.૫૪ ટકા મુજબ ૨૬૦ અંકની વૃઊધી ના અંતે 48,437.78 ઉપર બંધ રહ્યો હતો .નિફટી 0 .47 ટકા અનુસાર 66.60 ની વૃદ્ધિ સાથે 14,199.૫૦ ઉપર બંધ રહ્યો હતો. આજના કારોબારમાં તેજી ના પરિબળો આ રહ્યા હતા ડિસેમ્બર ક્વાર્ટરમાં સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષા […]

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા ? જાણો અહેવાલમાં

Follow us on

નબળી શરૂઆત છતાં રિકવરીના અંતે શેરબજાર(STOCK  MARKET) તેજી દર્જ કરવામાં સફળ રહ્યું હતું. આજે સેન્સેક્સ ૦.૫૪ ટકા મુજબ ૨૬૦ અંકની વૃઊધી ના અંતે 48,437.78 ઉપર બંધ રહ્યો હતો .નિફટી 0 .47 ટકા અનુસાર 66.60 ની વૃદ્ધિ સાથે 14,199.૫૦ ઉપર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં તેજી ના પરિબળો આ રહ્યા હતા

  1. ડિસેમ્બર ક્વાર્ટરમાં સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષા
  2. દેશ-વિદેશમાં કોરોના રસી વિશે સકારાત્મક અપડેટ્સ
  3. બજારમાં ટીસીએસ, એચયુએલ, એચડીએફસી અને ઇન્ફોસિસ જેવા દિગ્ગ્જ શેરમાં વધારો

આજના કારોબારની હાઇલાઇટ્સ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
  1. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રેકોર્ડ 192.87 લાખ કરોડને પાર નોંધાઈ
  2. શેરબજારમાં 3,233 કંપનીઓના શેરોમાં કારોબાર થયો
  3. 1,781 શેરમાં વૃદ્ધિ નોંધાઈ
  4. કારોબારના અંતે 55% શેરમાં ઉછાળો નોંધાયો

આજના કારોબારમાં NIFTY 50 ઇન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

Published On - 7:52 pm, Tue, 5 January 21

Next Article