Stock Update : શેરબજારના રિકવરીના મૂડ વચ્ચે ક્યાં શેર્સ દોડયા અને ક્યાં શેર્સ ગબડયા? કરો એક નજર

સેન્સેક્સ 30 ના 22 શેરમાં તેજી છે. આજના ટોપ ગેઇનર્સમાં BHARTIARTL, TATASTEEL, TECHM, INDUSINDBK, AXISBANK, HCLTECH, Infosys, HDFC અને TCSનો સમાવેશ થાય છે.

Stock Update : શેરબજારના રિકવરીના મૂડ વચ્ચે ક્યાં શેર્સ દોડયા અને ક્યાં શેર્સ ગબડયા? કરો એક નજર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 9:44 AM

Stock Update : સારા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. નિફ્ટી 17850 ની નજીક પહોંચી ગયો છે.તો સેન્સેક્સમાં પણ 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. બજારમાં આજે સારી ખરીદી જોવા મળી રહી છે. બેંક અને આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પર મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધ્યા છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી ઇન્ડેક્સ પણ વધ્યા હતા. સેન્સેક્સ 30 ના 22 શેરમાં તેજી છે. આજના ટોપ ગેઇનર્સમાં BHARTIARTL, TATASTEEL, TECHM, INDUSINDBK, AXISBANK, HCLTECH, Infosys, HDFC અને TCSનો સમાવેશ થાય છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.64 ટકાની મજબૂતી  દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.53 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.72 ટકા વધારાની સાથે 39,399.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યોછે.

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, મેટલ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

બજારની તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ તે ઉપર કરીએ એક નજર 

લાર્જકેપ  વધારો : ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, શ્રી સિમેન્ટ, એચસીએલ ટેક, હિંડાલ્કો, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેન્ક ઘટાડો : યુપીએલ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા, એચયુએલ અને બજાજ ઑટો

મિડકેપ વધારો : સેલ, ઓબરૉય રિયલ્ટી, ઈન્ફો એજ, ગ્લેક્સોસ્મિથ અને પીએન્ડજી ઘટાડો : ચોલા ઈનવેસ્ટમેન્ટ, જેએસડબ્લ્યુ એનર્જી, કોલગેટ, ગ્લેન્ડ અને બજાજ હોલ્ડિંગ્સ

સ્મોલકેપ  વધારો : એલજી બાલક્રિષ્ના, વેન્યુસ રેમડીઝ, ગોવા કાર્બન, આરપીજી લાઈફ અને પૌષાક ઘટાડો : કલ્પતરૂ પાવર, સુવેન ફાર્મા, જીએનએ એક્સલ, ડાયનામેટિક ટેક અને શ્રી રેણુકા

Policybazaar સહીત 3 કંપનીઓ લાવી છે કમાણીની તક આજથી દિવાળીના તહેવાર શરૂ થઇ રહ્યા છે અને મહાપર્વ સાથે ત્રણ કંપનીઓ રોકાણ માટેની તક લાવી છે. પોલિસીબજાર(Policy bazar), સિગાચી ઇન્ડસ્ટ્રીઝ(Sigachi Industries) અને એસજેએસ એન્ટરપ્રાઇઝિસ( SJS Enterprises ) 1 નવેમ્બરના રોજ કુલ રૂ. 6,634 કરોડ એકત્ર કરવાની યોજના લઈ આવી રહ્યા છે. ત્રણેય IPO 1 નવેમ્બરે ખુલશે અને 3 નવેમ્બરે બંધ થશે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ અને નિફટીએ અડધા ટકાની વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવ્યો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">