STOCK UPDATE: શેરબજારની તેજી વચ્ચે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં? જાણો અહેવાલમાં

|

Feb 08, 2021 | 4:34 PM

STOCK UPDATE :આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 51,523.38 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો જે ઈન્ડેક્સનું ઓલ ટાઈમ હાઈ સ્તર છે. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં 7.23% નો વધારો થયો છે. નિફ્ટીએ આજે 15,159.90 નું ઉપલું સ્તર દર્જ કર્યું હતું. બંને ઇન્ડેક્સ 1.2% વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.

STOCK UPDATE: શેરબજારની તેજી વચ્ચે ક્યાં શેર દોડયા અને ક્યા શેર ગબડયાં? જાણો અહેવાલમાં
STOCK UPDATE

Follow us on

STOCK UPDATE :આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 51,523.38 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો જે ઈન્ડેક્સનું ઓલ ટાઈમ હાઈ સ્તર છે. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં 7.23% નો વધારો થયો છે. નિફ્ટીએ આજે 15,159.90
નું ઉપલું સ્તર દર્જ કર્યું હતું. બંને ઇન્ડેક્સ 1.2% વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે.

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી
>>> એક્સચેન્જમાં 3,227 શેરોનો વેપાર થયો હતો.
>>> 1,727 શેરમાં વૃદ્ધિ દર્જ થઇ છે
>>> 1,306 શેર ઘટાડા સાથે બંધ થયા છે.
>>> આજે 53% શેરની વેલ્યુ વધી છે.
>>> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને 202.89 લાખ કરોડ રૂપિયા થઈ છે.

આજના કારોબારમાં વૃદ્ધિ અને ઘટાડો દર્જ કરનાર સ્ટોક્સ ઉપર કરો એક નજર
દિગ્ગજ શેર
વૃદ્ધિ : એમએન્ડએમ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, શ્રી સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને બજાજ ફિનસર્વ
ઘટાડો : બ્રિટાનિયા, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક, ડિવિઝ લેબ, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈ લાઈફ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મિડકેપ શેર
વૃદ્ધિ : કંટેનર કૉર્પ, રેમ્કો સિમેન્ટ્સ, અદાણી ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ
ઘટાડો : બીએચઈએલ, યુનિયન બેન્ક, વર્હ્લપુલ, કેનેરા બેન્ક અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

સ્મૉલકેપ શેર
વૃદ્ધિ : એમએસટીસી, એસકેએફ ઈન્ડિયા, ગ્રેફાઈટ ઈન્ડિયા, એનસીસી અને મેગ્મા ફિનકૉર્પ
ઘટાડો : પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, પેસલો ડિજિટલ, ઈન્ડિયામાર્ટ ઈન્ટર, ટ્રાન્સપોર્ટ કૉર્પ અને ઓનમોબાઈલ ગ્લોબલ

Next Article