STOCK UPDATE : કોણ રહ્યા GAINER અને કોણ બન્યું LOSER, જાણો અહેવાલમાં

|

Feb 09, 2021 | 5:44 PM

ઉતાર - ચઢાવના અંતે આજે શેરબજાર(STOCK MARKET) ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં એફએમસીજી, ઑટો, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું

STOCK UPDATE : કોણ રહ્યા GAINER અને કોણ બન્યું LOSER, જાણો અહેવાલમાં
Stock Update

Follow us on

ઉતાર – ચઢાવના અંતે આજે શેરબજાર(STOCK MARKET) ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં એફએમસીજી, ઑટો, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક, ફાર્મા અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જ્યારે પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં ખરીદારી રહી હતી. કારોબારના અંતે કરો એક નજર આજના ગેઈનર્સ અને લોસર્સ ઉપર

દિગ્ગજ શેર
ઘટ્યા : એમએન્ડએમ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઑટો અને આઈટીસી
વધ્યા : એસબીઆઈ લાઈફ, એશિયન પેંટ્સ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને આઈઓસી

મિડકેપ શેર
ઘટ્યા : બાલકિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, સન ટીવી નેટવર્ક, ઈમામી અને એબી કેપિટલ
વધ્યા : ફ્યુચર રિટેલ, એમઆરએફ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વોલ્ટાસ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સ્મૉલોકપ શેર
ઘટ્યા : એનસીસી, ઈન્ટલેક્ટ ડિઝાઈન, હિંદુજા ગ્લોબલ, સોરિલ ઈન્ફ્રા રેસ્ટોરન્ટ અને રિસ્પોંસિવ ઈન્ડસ્ટ્રીઝ
વધ્યા : ન્યુલેન્ડ લેબ, બાલાજી એમિન્સ, આવાસ ફાઈનાન્શિયર, બોરોસિલ અને ફ્યુચર લાઈફ

Next Article