STOCK UPDATE પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર 

|

Jan 08, 2021 | 10:39 AM

પ્રારંભિક સત્રમાં શેર બજાર (STOCK MARKET) તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ(SENSEX) 300 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી(NIFTY) પણ સારી સ્થિતિમાં છે.

STOCK UPDATE પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર 

Follow us on

પ્રારંભિક સત્રમાં શેર બજાર (STOCK MARKET) તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ(SENSEX) 300 અંક ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી(NIFTY) પણ સારી સ્થિતિમાં છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યા છે. પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : યુપીએલ, બીપીસીએલ, સન ફાર્મા, ઈન્ફોસિસ, અદાણી પોર્ટ્સ અને આઈશર મોટર્સ
ઘટ્યા :   હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એચડીએફસી, ટાઈટન, જેએસડબ્લ્યુ સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેન્ક

મિડકેપ શેર
વધ્યા : ટોરેન્ટ પાવર, એલએન્ડટી ઈન્ફોટેક, ટાટા પાવર, કંટેનર કૉર્પ અને મોતિલાલ ઓસવાલ
ઘટ્યા : અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, એમફેસિસ, એમએન્ડએમ ફિનાન્શિયલ, ગોદરેજ પ્રોપર્ટી અને એબી કેપિટલ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્મૉલકેપ શેર
વધ્યા : બીએલએસ ઈન્ટરનેશનલ, રેલ વિકાસ, ઝુઆરી એગ્રો કેમિકલ્સ, જીઆઈએલ અને ઈન્ટેલેક્ટ ડિઝાઈન
ઘટ્યા : ત્રિભુવનદાસ, દિવાન હાઉસિંગ, રૂચિરા પેપર્સ, પીસી જ્વેલર્સ અને ટાઈમ ટેક્નોલોજી

Next Article