Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

Apr 28, 2021 | 10:10 AM

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બંને ઇન્ડેક્સ ૦.૭ ટકાના વધારા સાથે કારોબારને આગળ ધપાવી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે મજબૂત સ્થિતિ દેખાડી રહ્યા છે. બંને ઇન્ડેક્સ ૦.૭ ટકાના વધારા સાથે કારોબારને આગળ ધપાવી રહ્યા છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારાની સ્થિતિ જોવાને મળી રહી છે જયારે મેટલ અને રિયલ્ટી શેરોમાં દબાણ દેખાઈ રહ્યુ છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ, બજાજ ઑટો અને ટાટા મોટર્સ
ઘટાડો : બ્રિટાનિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ અને મારૂતિ સુઝુકી

મિડકેપ શેર
વધારો : ટીવીએસ મોટર્સ, ફ્યુચર રિટેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોએજ અને ઓબરૉય રિયલ્ટી
ઘટાડો : જિંદાલ સ્ટીલ, નેટકો ફાર્મા, બેયર કૉર્પસાઈન, પીએન્ડજી અને બાયોકૉન

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્મૉલકેપ શેર
વધારો : હિંદ કૉપર, એજિસ લોજિસ્ટિક્સ, હિકલ, એચબીએલ પાવર અને બાલાજી એમિન્સ
ઘટાડો : સ્મૉલકેપ શેરોમાં વિમતા લેબ્સ, વેસુવિસ ઈન્ડિયા, આલ્કિલ એમિન્સ, જય ભારત અને સનફ્લેગ આઈરન

 

Next Article