Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર

|

Apr 23, 2021 | 10:29 AM

Stock Update :કોરોનનો કહેર વધતા રોકાણકારોમાં ગભરાટ પણ વધી રહ્યો છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :કોરોનનો કહેર વધતા રોકાણકારોમાં ગભરાટ પણ વધી રહ્યો છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છેજ્યારે રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા અને મેટલ શેરોમાં વધારો જોવા મળ્યો છે.

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યા શેર તૂટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને મારૂતિ
વધ્યા : પાવરગ્રિડ, એસબીઆઈ લાઈફ, ટાટા સ્ટીલ, એશિયન પેંટ્સ અને ગ્રાસિમ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

મિડકેપ શેર
ઘટ્યા : આદિત્ય બિરલા, સીજી કંઝ્યુમર, હિંદુસ્તાન એરોન, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને જિલેટ ઈન્ડિયા
વધ્યા : ગ્લેન્ડ, બીએચઈએલ, અદાણી ટ્રાન્સફર, સેલ અને એલએન્ડટી ઈન્ફોટેક

સ્મૉલકેપ શેર
ઘટ્યા : મોરેપેન લેબ, સાસ્કેન ટેક, ટ્રાન્સપેક, નવકાર કૉર્પ અને મેજેસ્કો
વધ્યા: કોન્ફિડેન્સ પેટ્રો, આઈનોક્સ વિંડ, ટાટા એલેક્સી, વિસાકા ઈન્ડસ્ટ્રીઝ અને એક્સિકેડ્સ ટેક્નો

Published On - 10:27 am, Fri, 23 April 21

Next Article