Stock Update : સપાટ કારોબાર વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 01, 2021 | 6:10 PM

Stock Update : આજના કારોબાર દરમ્યન સપાટ કારોબાર નોંધાયો હતો. આજે બેન્કિંગ, એફએમસીજી, રિયલ્ટી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું

Stock Update : સપાટ કારોબાર વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Symbolic Image

Follow us on

Stock Update : આજના કારોબાર દરમ્યન સપાટ કારોબાર નોંધાયો હતો. આજે બેન્કિંગ, એફએમસીજી, રિયલ્ટી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી છે.

સપાટ કારોબાર વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેંટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ
વધારો : અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એચડીએફસી અને બજાજ ઑટો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મિડકેપ શેર
ઘટાડો : સેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી, સન ટીવી નેટવર્ક, હનીવેલ ઑટોમોટિવ અને મોતિલાલ ઓસવાલ
વધારો : અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબ્લ્યુ એનર્જી, આલ્કેમ લેબ, અદાણી પાવર અને ઓયલ ઈન્ડિયા

સ્મૉલોકપ શેર
ઘટાડો : શાલિમાર પેંટ્સ, રેંડિગટન, ઈનગરસોલ, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ અને એચએસઆઈએલ
વધારો : રૂપા એન્ડ કંપની, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, પીએનબી ગિલ્ટ્સ, કેપરી ગ્લોબલ અને યુએફઓ મુવિઝ

Next Article