Stock Update : પ્રારંભિક સત્રમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

Stock Update : પ્રારંભિક સારી સ્થિતિ સાથે શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક સત્રમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
stock update
Follow Us:
| Updated on: May 06, 2021 | 10:15 AM

Stock Update : પ્રારંભિક સારી સ્થિતિ સાથે શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. સવારે ૧૦ વાગ્યાના અરસામાં સેન્સેક્સ ૧૨૦ અંક અને નિફટી ૫૦ અંક ઉપર વધારા સાથે કારોબાર કરતા નજરે પડી રહ્યા છે આજે IDBI BANKના શેર સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બેંકના શેરમાં 9% થી વધુનો વધારો જોવા મળ્યો છે. પ્રારંભિક સત્રમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : સિપ્લા, ટાટા સ્ટીલ, બજાજ ઑટો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને આઈટીસી ઘટાડો : યુપીએલ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક

મિડકેપ શેર વધારો : આઈડીબીઆઈ, જિલેટ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સફર, ટીવીએસ મોટર અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ ઘટાડો : ફ્યુચર રિટેલ, એલએન્ડટી ઈન્ફોટેક, ગોદરેજ પ્રોપર્ટી, આલ્કેમ લેબ અને કેનેરા બેન્ક

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સ્મૉલકેપ શેર વધારો : બેન્ક ઑફ મહારાષ્ટ્ર, એંજલ બ્રોકિંગ, ઈન્ડોકો રેમડિઝ, મયૂર યુનિક્વાર્ટર, મેગ્મા ફિનકૉર્પ ઘટાડો : ટાટા સ્ટીલ, ટાટા એલેક્સી, મોરેપન લેબ, એગ્રો ટેક ફૂડ્ઝ અને ફ્યુચર લાઈફ

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">