Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

Apr 29, 2021 | 10:08 AM

Stock Update : ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ લાભદાયક નીવડ્યું છે. સપ્તાહ તમામ તમામ ૪ કારોબારી સત્ર દરમ્યાન બજારમાં વૃદ્ધિ નોંધાઈ છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ લાભદાયક નીવડ્યું છે. સપ્તાહ તમામ તમામ ૪ કારોબારી સત્ર દરમ્યાન બજારમાં વૃદ્ધિ નોંધાઈ છે. આજે પણ બજાર સારી સ્થિતિ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે. ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ દેખાઈ રહ્યો છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક અને બજાજ ફિનસર્વ
ઘટાડો : આઈશર મોટર્સ, ટાટા કંઝયુમર, વિપ્રો અને સિપ્લા

મિડકેપ શેર
વધારો : અદાણી પાવર, બજાજ હોલ્ડિંગસ, આરઈસી, જુબિલન્ડ ફૂડ્ઝ અને બાયોકૉન
ઘટાડો : સીજી કંઝ્યુમર, ક્રિસિલ, ઈન્ડિયન હોટલ્સ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સ્મૉલકેપ શેર
વધારો : મોરેપેન લેબ, ચેન્નઈ પેટ્રો, કેએસબી પંપ્સ, ઉજ્જીવન સ્મૉલ ફાઈનાન્સ અને જિંદાલ સૉ
ઘટાડો : વિમતા લેબ્સ, પેનેસિયા બાયોટેક, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, બીએફ યુટીલીટીઝ અને સપંદના સ્ફૂર

Next Article