Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

Apr 30, 2021 | 10:36 AM

Stock Update : ભારતીય શેરબજારની સપ્તાહની શરૂઆતથી દેખાતી તેજી આજે થંભી ગઈ છે. આજે સવારથી સેન્સેક્સ અને નિફટી ઘટાડો સૂચવી રહ્યા છે. આ

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજારની સપ્તાહની શરૂઆતથી દેખાતી તેજી આજે થંભી ગઈ છે. આજે સવારથી સેન્સેક્સ અને નિફટી ઘટાડો સૂચવી રહ્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, આઈટી, મેટલ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છેજ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો જોવાને મળ્યો છે.પ્રારંભિક કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : એચડીએફસી બેન્ક, એચડીએફસી, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ
વધારો : વિપ્રો, બજાજ ઑટો, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ અને ઓએનજીસી

મિડકેપ શેર
ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, એલએન્ડટી ફાઈનાન્સ, આરબીએલ બેન્ક, જિંદાલ સ્ટીલ અને બાયોકૉન
વધારો : મોતિલાલ ઓસવાલ, સેલ, ફેડરલ બેન્ક, અપોલો હોસ્પિટલ અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્મૉલકેપ શેર
ઘટાડો : ઈન્ડિયામાર્ટ ઈન્ટર, એગ્રો ટેક ફૂડ્ઝ, પેનેસિયા બાયોટેક, ક્વિક હિલ ટેક અને અપોલો માઈક્રો સિસ્ટમ
વધારો : સંઘિ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કૉફી, ટાટા સ્ટીલ બીએસએલ, પરસિસ્ટન્ટ અને કોન્ફિડેન્સ પેટ્રો

Next Article