Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે શેરબજાર નરમાશ દર્જ કરાવી બંધ થયું છે. આજે બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા છે.

Stock Update  : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 4:29 PM

Stock Update : આજે શેરબજાર નરમાશ દર્જ કરાવી બંધ થયું છે. આજે બંને ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા છે. કારોબાર દરમ્યાન બેન્કિંગ, ઑટો, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યું છે તો ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી દેખાઈ છે.

આ શેરોએ ૫૨ સપ્તાહની સર્વોચ્ચ સપાટી નોંધાવી HFCL, SJVN, KPR Mills, ક્રિસીલ, Laurus Labs, Schneider, હૅપ્પીએસ્ટ માઈન્ડ, પિરામલ એન્ટરપ્રાઇસિસ , ટોરન્ટ પાવર અને MMTC

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક અને એસબીઆઈ વધારો : ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, આઈઓસી, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને બીપીસીએલ

મિડકેપ શેર ઘટાડો : બેન્ક ઑફ ઈન્ડિયા, વોલ્ટાસ, કેસ્ટ્રોલ, રાજેશ એક્સપોર્ટ્સ અને કેનેરા બેન્ક વધારો : અદાણી પાવર, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ક્રિસિલ, ઈમામી અને ટાટા પાવર

સ્મૉલોકપ શેર ઘટાડો : બેન્ક ઑફ મહારાષ્ટ્ર, મેગ્મા ફિનકૉર્પ, ઈન્ડિયાબુલ્સ રિયલ, એન્જલ બ્રોકિંગ અને એક્સિકેડ્સ ટેક્નોલોજી વધારો : કોસ્ટલ કૉર્પ, ફેરકેમિકલ્સ ઓર્ગેનિક્સ, ડીબી કૉર્પ, ભાગેરિયા ઈન્ડસ્ટ્રીઝ અને એસ્ટ્રા માઈક્રોવેવ

કરો એક નજર આજે NIFTY 50 ઇન્ડેક્સના TOP GAINERS અને TOP LOSERS ઉપર 

TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change Gain(%)
Tech Mahindra 1,060.90 1,037.05 1,057.75 1,034.40 23.35 2.26
Tata Motors 356.65 337.5 352.75 345.5 7.25 2.1
Bharti Airtel 548 534 546.8 536.45 10.35 1.93
HCL Tech 972 951.45 967.2 949.6 17.6 1.85
IOC 117.5 113.35 116.7 114.7 2 1.74
TOP LOSERS
Company Name High Low Last Price Prev Close Change Loss(%)
Hindalco 395.5 381.1 387.75 395 -7.25 -1.84
Tata Steel 1,132.70 1,100.05 1,111.10 1,128.70 -17.6 -1.56
HDFC 2,589.90 2,550.00 2,554.50 2,585.75 -31.25 -1.21
Kotak Mahindra 1,816.50 1,787.85 1,793.55 1,814.90 -21.35 -1.18
SBI 432.5 424 427.2 432.25 -5.05 -1.17

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">