Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

May 07, 2021 | 6:07 PM

Stock Update : ભારતીય શેરબજારમાં આજે સારી સ્થિતિ સાથે કારોબાર સમાપ્ત કર્યો છે. સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૨૫૩ અંકના વધારા સાથે 49,206.47ના સ્તર ઉપર બંધ થયો હતો

Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : ભારતીય શેરબજારમાં આજે સારી સ્થિતિ સાથે કારોબાર સમાપ્ત કર્યો છે. સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૨૫૩ અંકના વધારા સાથે 49,206.47ના સ્તર ઉપર બંધ થયો હતો જયારે નિફટી ૯૮ અંક ઉપર 14,823.15 ના સ્તરે બંધ થયો હતો. આજે રિયલ્ટી, આઈટી, ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, ફાઈનાન્સ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ અને બજાજ ફિનસર્વ
ઘટાડો : ટાટા કંઝ્યુમર, હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો અને આઈશર મોટર્સ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિડકેપ શેર
વધારો : સેલ, અદાણી ટ્રાન્સફર, ગ્લેનમાર્ક, મુથૂટ ફાઈનાન્સ અને જિંદાલ સ્ટીલ
ઘટાડો : યુનિયન બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, ટાટા કંઝ્યુમર, ભારત ઈલેક્ટ્રિક અને જુબિલન્ટ ફૂડ્ઝ

સ્મૉલકેપ શેરો
વધારો : ગોઅર એન્ડ વેલિ, ફિલટેક્સ ઈન્ડિયા, ગ્રેવિટા ઈન્ડિયા, વૈભવ ગ્લોબલ અને મંગલમ ઓર્ગેનિક
ઘટાડો : એસઆરએફ, નવિન ફ્લોરાઈન, પ્રોક્ટર&ગેમ્બલર, ગ્રિવ્સ કોટન અને સોલાર એક્ટિવ

 

Next Article