STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Feb 12, 2021 | 4:56 PM

આજના કારોબારમાં શેરબજાર(STOCK MARKET)ની ગતિ અસ્પષ્ટ ગણી શકાય તેમ છે. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે.

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

આજના કારોબારમાં શેરબજાર(STOCK MARKET)ની ગતિ અસ્પષ્ટ ગણી શકાય તેમ છે. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને આઈટી શેરોમાં ખરીદારી જોવા મળી છે. ઑટો, એફએમસીજી, ફાર્મા, મેટલ અને રિયલ્ટીના શેરોમાં વેચવાલીનું દબાણ જોવાને મળ્યુ હતું.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી.
>> BSE માં 3,134 શેરમાં કારોબાર થયો હતો.
>> 1,435 શેર્સમાં વૃદ્ધિ થઈ હતી
>> 1,532 શેર્સમાં ઘટાડો થયો હતો.
>> 350 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી.
>> લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.83 લાખ કરોડ રૂપિયા થઈ છે.

આજના કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિગ્ગજ શેર
વધ્યા : અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક, વિપ્રો અને એચડીએફસી
ઘટયા :આઈટીસી, ગેલ, ઓએનજીસી, સન ફાર્મા, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલ

મિડકેપ શેર
વધ્યા : કંટેનર કૉર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈઆરસીટીસી, અદાણી ટ્રાન્સફર અને અદાણી પાવર
ઘટ્યા : બેયર કૉર્પસાઈન્સ, અશોક લેલેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી, નેટકો ફાર્મા અને ઑયલ ઈન્ડિયા

સ્મૉલકેપ શેર
વધ્યા : ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ, સિવોઈટ કંપની, મુંજાલ ઑટો ઈન્ડસ્ટ્રીઝ અને મેંગ્લોર કેમિકલ્સ
ઘટયા : એમએસટીસી, બજાજ કંઝ્યુમર, સંધવી મુવર્સ, એનસીસી અને સાટિન ક્રેડિટ

Next Article