Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

May 06, 2021 | 5:57 PM

Stock Update :ભારતીય શેરબજારમાં આજે મજબૂત સ્થિતિમાં કારોબાર સમાપ્ત થયો છે.

Stock Update : આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :ભારતીય શેરબજારમાં આજે મજબૂત સ્થિતિમાં કારોબાર સમાપ્ત થયો છે.આજે આજે ફાઈનાન્સ સર્વિસ, આઈટી, રિયલ્ટી, મેટલ, એફએમસીજી અને ઑટો શેરોમાં ખરીદારી જોવા મળી છે. જ્યારે પીએસયુ બેન્ક, ફાર્મા અને પ્રાઈવેટ બેન્કના શેરમાં વેચવાલી રહી હતી. આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : હિંડાલ્કો, હિરો મોટોકૉર્પ, વિપ્રો, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, બજાજ ઑટો અને આઈશર મોટર્સ
ઘટાડો : યુપીએલ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રિડ, સન ફાર્મા, એનટીપીસી અને ઓએનજીસી

મિડકેપ શેર
વધારો : મોતિલાલ ઓસવાલ, આઈડીબીઆઈ બેન્ક, એમફેસિસ, જિંદાલ સ્ટીલ અને મેક્સ ફાઈનાન્શિયલ
ઘટાડો : ફ્યુચર રિટેલ, એલએન્ડટી ઈન્ફોટેક, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, યુનિયન બેન્ક અને જેએસડબ્લ્યુ એનર્જી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્મૉલકેપ શેર
વધારો : એંજલ બ્રોકિંગ, ઈગારશી મોટર્સ, કોફોર્જ, ડેટામેટિક્સ ગ્લોબલ અને ઈન્ટલેક્ટ ડિઝાઈન
ઘટાડો : ટાટા સ્ટીલ બીએસએલ, એગ્રો ટેક ફૂડ્ઝ, એચએલઈ ગ્લેસકોટ, મોરેપન લેબ અને ફ્યુચર લાઈફ

Next Article