Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Apr 09, 2021 | 10:20 AM

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ બાદ તેજી નજરે પડી રહી છે. સવારે ૧૦ વજ્ઞાન અરસામાં સેન્સેક્સ ૧૦૦ અંકથી ઉપર વધારા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો.

Stock Update : શરૂઆતી કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે

Follow us on

Stock Update : ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ બાદ તેજી નજરે પડી રહી છે. સવારે ૧૦ વજ્ઞાન અરસામાં સેન્સેક્સ ૧૦૦ અંકથી ઉપર વધારા સાથે કારોબાર કરતો નજરે પડ્યો હતો. આજે ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. કરો એક નજર શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર
ઘટયા : બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલએન્ડટી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક
વધ્યા : એચયુએલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ, ગ્રાસિમ અને સન ફાર્મા

મિડકેપ શેર
ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, અદાણી ગ્રીન અને આરબીએલ બેન્ક
વધ્યા : એમફેસિસ, સેલ, રેમ્કો સિમેન્ટ, જિંદાલ સ્ટીલ અને આઈજીએલ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્મૉલકેપ શેર
ઘટયા : કલ્પતરૂ પાવર, મેઘમણી ઑર્ગેનિક, આશિયાના હાઉસિંગ, સંધવી મુવર્સ અને એગ્રો ટેક ફૂડ્ઝ
વધ્યા : આરતી સરફેક્ટન, ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ, એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ, માસ ફાઈનાન્શિયલ અને જિંદાલ સ્ટેનલેસ

 

Next Article