Stock Update : આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

May 04, 2021 | 4:40 PM

Stock Update :આજના કારોબારમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને  નિફટી ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી ચુક્યા છે.

Stock Update : આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

Stock Update :આજના કારોબારમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને  નિફટી ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી ચુક્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી છે જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવાને મળી છે.

આજના કારોબારના અંતે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટયા : ટાટા કંઝ્યુમર, સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, રિલાયન્સ, ડિવિઝ લેબ, સન ફાર્મા અને હિંડાલ્કો
વધ્યા : એસબીઆઈ લાઈફ, બીપીસીએલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ અને ટીસીએસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિડકેપ શેર
ઘટયા : ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, જુબિલન્ટ ફૂડ્ઝ, ગ્લેનમાર્ક, ગ્લેન્ડ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ
વધ્યા : ન્યુ ઈન્ડિયા એસ્યોર, યુનિયન બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને ભારત ફોર્જ

સ્મૉલકેપ શેર
ઘટયા : અવધ શુગર, ઉત્તમ શુગર, રિલાયન્સ ઈન્ફ્રા, દાલમિયા શુગર અને ત્રિવેણી એન્જિનયર
વધ્યા : એક્સેલ, ટાટા સ્ટીલ, એન્જલ બ્રોકિંગ, ટાટા એલેક્સી અને એબી મની

Published On - 4:39 pm, Tue, 4 May 21

Next Article