Stock Update: આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર

|

Mar 18, 2021 | 6:16 PM

Stock Update: ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસે નરમાશ સાથે બંધ રહ્યું છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, ઑટો, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી રહી હતી.

Stock Update: આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર

Follow us on

Stock Update: ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસે નરમાશ સાથે બંધ રહ્યું છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, ઑટો, આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં વેચવાલી રહી હતી. જ્યારે એફએમસીજી અને મેટલ શેરમાં રોકાણકારોનો રસ દેખાયો હતો. આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તેની ઉપર કરો એક નજર

 

દિગ્ગજ શેર
ઘટ્યા: એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ડિવિઝ લેબ, ડૉ.રેડ્ડીઝ, હિરો મોટો, ટીસીએસ અને રિલાયન્સ
વધ્યા: આઈટીસી, બજાજ ઑટો, હિંડાલ્કો, ગ્રાસિમ, ભારતી એરટેલ, એમએન્ડએમ અને ટાટા મોટર્સ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

મિડકેપ શેર
ઘટયા: ઈન્ફોએજ, હનીવેલ ઑટો, બેન્ક ઑફ ઈન્ડિયા, ફ્યુચર રિટેલ અને કંસાઈ નેરોલેક
વધ્યા: બીએચઈએલ, અદાણી ટ્રાન્સફર, એન્ડ્યોરન્સ ટેક્નોલૉજી, ક્યુમિન્સ અને અદાણી પાવર

 

સ્મૉલોકપ શેર
ઘટયા: વિશ્વરાજ શુગર, ડેટામેટિક્સ ગ્લોબલ, બીએફ ઈન્વેસ્ટમેન્ટ, સોરિલ ઈન્ફ્રા અને બેન્કો પ્રોડક્ટ્સ
વધ્યા: જીએફએલ, ટીસીએનએસ ક્લોથિંગ, વરેરોક એન્જિનયર, ડિક્સન ટેક્નોલોજી અને એપીએલ અપોલો

 

આ પણ વાંચો: Share Market: પ્રારંભિક તેજી છતાં સતત પાંચમાં દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું, SENSEX 585 અંક તૂટ્યો

Next Article