Stock Update : ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર

|

May 10, 2021 | 11:38 AM

Stock Update :ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.

Stock Update :  ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

Stock Update :ભારતીય શેરબજાર આજે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. હાલ ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, ડૉ.રેડ્ડીઝ અને આઈઓસી
ઘટાડો: અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ લાઈફ, બ્રિટાનિયા અને ઈન્ફોસિસ

મિડકેપ શેર
વધારો : ટાટા પાવર, ટોરેન્ટ ફાર્મા, મોતિલાલ ઓસવાલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને સેલ
ઘટાડો : ચોલા ઈન્વેસ્ટમેન્ટ, ફ્યુચર રિટેલ, બજાજ હોલ્ડિંગ્સ, ગોદરેજ પ્રોપર્ટી અને આઈડીબીઆઈ બેન્ક

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

સ્મૉલકેપ શેર
વધારો : હિંદ કૉપર, ગુજરાત મિનરલ, મોઈલ, ગ્રેવિટા ઈન્ડિયા અને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ
ઘટાડો : ગોકળદાસ એક્સપોર્ટ, માસ્ટેક, ગોદરેજ એગ્રોવેટ, ફ્યુચર સપ્લાય અને મેઘમણી ઑર્ગેનિક

Next Article