STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા, કરો એક નજર

|

Jan 27, 2021 | 9:50 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ છે.

STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા, કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET) આજે નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેર ઘટયા અને કયા શેર વધ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
ઘટયા : ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, આઈઓસી, ટાટા સ્ટીલ અને રિલાયન્સ
વધ્યા : અદાણી પોર્ટ્સ, યુપીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ટેક મહિન્દ્રા

મિડકેપ શેર
ઘટયા : અશોક લેલેન્ડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ભારત ફોર્જ, શ્રીરામ ટ્રાન્સફર અને ફ્યુચર રિટેલ
વધ્યા : કંટેનર કૉર્પ, એલએન્ડટી ઈન્ફોટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક અને ઈન્ફો એજ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સ્મૉલકેપ શેર
ઘટ્યા : ચેન્નઈ પેટ્રો, એસટેક લાઈફ, ગેટવે ડિસ્ટ્રિક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ડેટામેટિક્સ ગ્લોબલ
વધ્યા : એમએમટીસી, એલએન્ડટી ટેકનોલૉજી, મેજેસ્કો, સારદા કૉર્પ અને અપાર ઈન્ડસ્ટ્રીઝ

 

Next Article