Stock Update : આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 17, 2021 | 11:11 AM

Stock Update : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારે નબળી શરૂઆત સાથે કારોબાર આગળ વધાર્યો છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લાલા નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Stock Update : આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર
STOCK MARKET

Follow us on

Stock Update : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારે નબળી શરૂઆત સાથે કારોબાર આગળ વધાર્યો છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લાલા નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના શેરમાં આજે પણ ઘટાડો નોંધાયો છે.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક અને ટેક મહિન્દ્રા
ઘટાડો : યુપીએલ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ અને ટાટા સ્ટીલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મિડકેપ શેર
ઘટાડો : ફ્યુચર રિટેલ, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી એન્ટરપ્રાઈઝ
વધારો : બેયર કૉર્પસાઈન્સ, ફેડરલ બેન્ક, ઈમામી, એબીબી ઈન્ડિયા અને વર્હલપૂલ

સ્મૉલકેપ શેર
ઘટાડો : ફ્યૂચર લાઈફ, અદાણી ટોટલ ગેસ, ફ્યુચર સપ્લાય, મેજેસ્કો અને એસ્ટ્રૉન પેપર
વધારો : સોમાની સિરામિક્સ, બીએફ યુટિલિટીઝ, થંગમલાઈ, હિમાદ્રી સ્પેશલ અને નાથ બાયો-જેન્સ

Next Article