Stock Update : કરો એક નજર આજના કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર તૂટ્યા તે ઉપર

|

Apr 22, 2021 | 5:42 PM

બેન્કિંગ શેર (stock)માં સારી ખરીદારીના કારણે શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા બાદ પણ દિવસના અંતે વૃદ્ધિ સાથે બંધ થયા હતા.

Stock Update : કરો એક નજર આજના કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર તૂટ્યા તે ઉપર
Stock Update

Follow us on

બેન્કિંગ શેર (stock)માં સારી ખરીદારીના કારણે શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા બાદ પણ દિવસના અંતે વૃદ્ધિ સાથે બંધ થયા હતા. આજે રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑટો અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે જ્યારે ફાર્મા, આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું છે. કરો એક નજર આજના કારોબારમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર તૂટ્યા તે ઉપર

દિગ્ગજ શેર
વધ્યા : શ્રી સિમેન્ટ, ટાઈટન, ટાટા કંસલ્ટનસી, એચયુએલ અને નેસ્લે
ઘટયા : વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી અને બીપીસીએલ

મિડકેપ શેર
વધ્યા : સેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, બેન્ક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન હોટલ્સ અને એયુ સ્મૉલ ફાઈનાન્સ
ઘટયા : સીજી કંઝ્યુમર, વર્હ્લપુલ, ઝી એન્ટરટેનમેન્ટ, સન ટીવી નેટવર્ક અને હિંદુસ્તાન એરોન

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્મૉલકેપ શેર
વધ્યા : કાયા, આઈનોક્સ વિંડ, માર્કસન્સ ફાર્મા, ટીવી18 બ્રોડકાસ્ટ અને મોરપેન લેબ
ઘટયા : ડેન નેટવર્ક, સંઘવિ મુવર્સ, સુબેક્સ, ફિઝર અને બજાજ કંઝ્યુમર

Next Article