STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, કરો એક નજર

|

Jan 21, 2021 | 10:31 AM

ભારતીય શેરબજારે(STOCK MARKET) પ્રારંભિક કારોબારમાં રેકોર્ડ તેજી દર્જ કરાવી છે. સેન્સેક્સ ૫૦,૦૦૦ ના સ્તરને પર કરવામાં સફળ રહ્યો છે. વૈશ્વિક બજારોની તેજી સાથે આજે ભારતીય બજાર પણ દોડ્યું છે.

STOCK UPDATE: પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજારે(STOCK MARKET) પ્રારંભિક કારોબારમાં રેકોર્ડ તેજી દર્જ કરાવી છે. સેન્સેક્સ ૫૦,૦૦૦ ના સ્તરને પર કરવામાં સફળ રહ્યો છે. વૈશ્વિક બજારોની તેજી સાથે આજે ભારતીય બજાર પણ દોડ્યું છે. બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને કાયા શેર ઘટ્યા એ ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, યુપીએલ અને ઈન્ડસઈન્ડ બેન્ક
ઘટ્યા : ટીસીએસ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી અને બીપીસીએલ

મિડકેપ શેર
વધ્યા : આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, મેક્સ ફાઈનાન્શિયલ, વોલ્ટાસ અને હનીવેલ ઑટો
ઘટ્યા : એયુ સ્મૉલ ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, ગ્લેનમાર્ક, અંજતા ફાર્મા અને એમફેસિસ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સ્મૉલકેપ શેર
વધ્યા : ગેટવે ડિસ્ટ્રીક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રી, સુર્યા રોશની, ગેબરિલ ઈન્ડિયા અને પોલિકેબ
ઘટયા : દિવાન હાઉસિંગ, એવરેસ્ટ ઈન્ડિયા, જીએમએમ પફ્ડલર, એગ્રો ટેક ફૂડ્ઝ અને વીએસટી

 

આ પણ વાંચો: STOCK MARKET: SENSEX 50 હજારને પાર પહોંચ્યો, વિદેશી રોકાણથી શેરબજારમાં મજબૂત સ્થિતિ

Next Article