Stock Update : કરો એક નજર Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર

|

Jun 21, 2021 | 4:50 PM

Stock Update : નબળી શરૂઆત છતાં બજાર તેજી દર્જ કરી બંધ થયું હતું. આઈટી અને ઑટો શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

Stock Update : કરો એક નજર Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર
Stock Update

Follow us on

Stock Update : આજે સેન્સેક્સ 230 અંકની મજબૂતી સાથે 52,574 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટીએ 63 અંકના વધારા સાથે 15,746 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. નબળી શરૂઆત છતાં બજાર તેજી દર્જ કરી બંધ થયું હતું. આજના કારોબારમાં ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક,ફાર્મા, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં સારી ખરીદારી જોવા મળી જ્યારે આઈટી અને ઑટો શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

એક નજર Nifty50 Top Gainer અને Top Loser સ્ટોકસ ઉપર

TOP GAINERS
Adani Ports        5.29%
NTPC                   3.92%
Titan                     1.84%
SBI                        1.66%
HDFC Life           1.35%

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TOP LOSERS
UPL                      -4.43%
Wipro                  -1.39%
Hindalco              -1.01%
Tata Motors         -0.92%
Maruti                   -0.85%

દિગ્ગજ શેર
વધારો : એસબીઆઈ, બજાજ ફિનસર્વ અને ઈન્ડસઈન્ડ બેન્ક
ઘટાડો : યુપીએલ, વિપ્રો, ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા અને હિંડાલ્કો

મિડકેપ શેર
વધારો : જીએમઆર ઈન્ફ્રા, ક્રિસિલ, બીએચઈએલ, યુનિયન બેન્ક અને અદાણી ગ્રીન
ઘટાડો : રાજેશ એક્સપોર્ટ્સ, ઈમામી, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને જિંદાલ સ્ટીલ

સ્મૉલકેપ શેર
વધારો : સેન્ટ્રલ બેન્ક, અરમાન ફાઈનાન્શિયલ, જેકે બેન્ક, આઈઓબી અને સિગનિટિ ટેક
ઘટાડો : ટીસીએનએસ ક્લોથિંગ, જય ભારતમુરૂત, ઓરિએન્ટલ કાર્બન, દિપક ફર્ટિલાઈઝર અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ

Next Article