Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર

|

Apr 08, 2021 | 10:18 AM

Stock Update : સતત ત્રીજા દિવસે શેરબજાર સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. સેન્સેક્સ ૫૦ હજારની ઉપર પહોંચ્યો છે જયારે ૧૦૦ અંકથી વધુ મજબૂતી દેખાડી ચુક્યો છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : સતત ત્રીજા દિવસે શેરબજાર સારી સ્થિતિમાં નજરે પડી રહ્યું છે. સેન્સેક્સ ૫૦ હજારની ઉપર પહોંચ્યો છે જયારે ૧૦૦ અંકથી વધુ મજબૂતી દેખાડી ચુક્યો છે. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, આઈટી, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબારમાં શેરના ઉતાર ચઢાવ પર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : હિંડાલ્કો, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, વિપ્રો, બ્રિટાનિયા, એચડીએફસી અને ગ્રાસિમ
ઘટ્યા : બજાજ ઑટો, ઓએનજીસી અને નેસ્લે ઈન્ડિયા

મિડકેપ શેર
વધ્યા : રાજેશ એક્સપોર્ટ્સ, એમફેસિસ, સેલ, જિંદાલ સ્ટીલ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
ઘટયા : અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન, આઈઆરસીટીસી અને પીએન્ડજી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સ્મૉલકેપ શેર
વધ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, પેસલો ડિજિટલ, આરતી, એચઈજી અને પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ
ઘટયા : હિંદ કૉપર, અદાણી ટોટલ ગેસ, ફ્યુચર સપ્લાય, ફ્યુચર લાઈફ અને પાવર મેચ

Next Article